શોધખોળ કરો
દાહોદ: છ મહિના પહેલાં લગ્નગ્રંથીથી જોડાયેલા કપલે એકસાથે કર્યો આપઘાત, જાણો વિગત
1/6

2/6

આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જોકે બંનેની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
Published at : 19 Nov 2018 10:21 AM (IST)
Tags :
Dahod PoliceView More





















