શોધખોળ કરો

નલિયા સેક્સ કાંડ ફરી ગાજ્યોઃ હવસનો ભોગ બનેલી યુવતીને કોણે કરી 15 કરોડની ઓફર? જાણો વિગત

1/6
 નલિયા બળાત્કાર કેસની પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને નાણાકીય ઓફરો કરીને ખરીદીને કેસ પરત ખેંચી લેવાના પ્રલોભનો પણ આપવામાં આવી રહ્યા છે. સાથે જ આઠ આરોપીઓ પૈકી બે આરોપીના બદલે ભળતા નામ વાળી વ્યક્તિઓને જેલમાં પુર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ કેસની વધુ સુનાવણી 16મી એપ્રિલ પર રાખવામાં આવી છે.

2/6
 આ કેસની વિગત એવી છે કે, નલિયા બળાત્કાર કેસમાં ભોગ બનનાર મહિલાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, તેને આરોપીઓની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી નથી. પોલીસ એક તરફ આરોપીઓની પુછપરછ કરી રહી છે ત્યારે તેની સમક્ષ ઓળખ પરેડ પણ કરાવવામાં આવતી નથી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર

ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ

Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર

Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ

1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો

Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?

'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Embed widget