શોધખોળ કરો

હવે ગુજરાતમાં પણ ટાઈગર સફારીની મજા માણી શકાશે, જાણો ક્યાં અને ક્યારે શરૂ થશે...

1/4
 આ પ્રોજેકટ પહેલા ફેઝના પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ માટે ૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દેવળિયા લાયન સફારીની જેમ અહીં પણ ટૂરિસ્ટ બંધ બસમાં બેસીને નજીકથી વાઘને જોવાનો લ્હાવો લઈ શકશે. ૪૦ હેકટર પાર્કમાં ૮ ઝુ-બ્રિડ વાઘ હશે, અને ચાર વાઘના બચ્ચા હશે.

2/4
 મળતી માહિતી મુજબ ફાઈનલ એપ્રૂવલ મળી જાય પછી આ અરજી સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે વાઘને કયાંથી લાવવા. આ ૪૦ હેકટર પાર્કમાં ૮ ઝુ-બ્રિડ વાઘ હશે, અને ચાર વાઘના બચ્ચા હશે. કેવડિયાથી આવતા ટૂરિસ્ટનું આ સેન્ટ્રલ આકર્ષણ હશે.

3/4
 ફોરેસ્ટ વિભાગ તરફથી મંજૂરી મેળવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વિભાગને ફેન્સિંગનું કામ શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયા પણ મળી ગયા છે. રાજય સરકારે તિલકવાડા વિસ્તારમાં ટાઈગર સફારી બનાવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ વિસ્તાર સરદાર સરોવર ડેમથી માત્ર ૨૦ કિલોમીટર જ દૂર છે.

4/4
નવી દિલ્હીઃ હવે ગુજરાતમાં પ્રવાસીઓ સિંહની સાથે સાથે ટાઈગર સફારીની મજા માણી શકશે. વર્ષ 2018 સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારા શરૂ થઈ શકે છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તિલકવાડા વિસ્તારમાં અંદાજે 40 હેક્ટર્સ જમીન ટાઈગર સફારી માટે શોધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget