શોધખોળ કરો

હવે ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીનાં નામે સ્ટેમ્પ ડ્યૂટી ચોરી પર લાગશે બ્રેક, જાણો શું છે નવો કાયદો

1/4
રાજય સરકારે છ મહિના પહેલા ભારત સરકારના નોંધણી અધિનિયમ-૧૯૦૮ની કલમ ૧૭માં સુધારો કર્યો હતો અને રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ વિધાનસભામાં મંજુર કર્યો હતો. રાજય સરકારે કલમ-૧૭માં સુધારો કરીને ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત કરી દીધી છે જેમાં ડેવલપમેન્ટ કરારમાં ૩.૫૦ ટકાની સ્ટેમ્પ ડયુટી જયારે ભાગીદારી પેઢીની નોંધણીમાં ૪.૫૦ ટકાની સ્ટેમ્પ ડયુટી વસુલવાની નક્કી કરાયું છે.

2/4
અત્યાર સુધી બિલ્ડર-ડેવલપર દ્વારા ડેવલપમેન્ટ કરાર લેખોની નોંધણી કરાવવામાં આવતી ન હતી. જયારે નોંધણી કરાવવામાં આવતી હતી જેમાં માત્ર એક ટકો સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવતી હતી. ભાગીદારી પેઢીના લેખની પણ નોંધણી થતી ન હતી અને નોટરાઇઝ લેખ કરીને કામ ચલાવવામાં આવતુ હતુ. હવે નવા સુધારા બાદ ડેવલપમેન્ટ કરારની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે જેમાં ૩.૫૦ ટકા સ્ટેમ્પ ડયુટી અને ૧ ટકો રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે જયારે ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું છે જેમાં ૪.૫૦ ટકા સ્ટેમ્પ ડયુટી અને ૧ ટકો રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે. આ સુધારાનો અમલ આજથી શરૂ કરી દેવાયો છે.

3/4
અમદાવાદ શહેરમાં ડેવલપમન્ટ કરાર કરવામાં આવતા હતા જેમાં નોંધણી અધિનિયમ હેઠળ નોંધવામાં આવતા ન હતા જેમાં રૂ.૫૦૦થી ૧૦ હજારના સ્ટેમ્પ પેપર ઉપર આ પ્રકારના લેખો કરવામાં આવતા હતા જયારે જુના કાયદાની જોગવાઇ પ્રમાણે નોંધણી કરાવવામાં આવે તો એક ટકો સ્ટેમ્પ ડયુટી ભરવામાં આવતી હતી જયારે બીજી તરફ ભાગીદારી પેઢીની તો નોંધણી થતી ન હતી મોટાભાગની ભાગીદારી પેઢીઓ તો રૂ.૫૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર થતા હતા.

4/4
અમદાવાદ: કાયદાની છટકબારીનો લાભ લઈને ડેવલપમેન્ટ કરાર અને ભાગીદારી પેઢીના નામે સ્ટેમ્પ ડયુટીની ચોરી ઉપર આજથી જ બ્રેક વાગી ગઇ છે. ગુજરાત સરકારના રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ને ભારત સરકારે મંજુરી આપી દીધી છે જેથી આ કાયદાના અમલ માટે રાજય સરકારે આજે પરિપત્ર જારી કરી દીધો છે. રાજય સરકારે તમામ સબ રજિસ્ટ્રારોને પરિપત્ર કરીને રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) અધિનિયમ-૨૦૧૬ની અમલવારીના આદેશ આપ્યા છે. હવે આ નવો સુધારો અમલી બનતાં સ્ટેમ્પ ડયુટીની ચોરી ઉપર બ્રેક વાગશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget