શોધખોળ કરો

હવે તમે ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થયા પહેલા જ કરાવી શકશો રિન્યૂ, જાણો સરકારે શું કર્યો નિર્ણય

1/4
અગાઉ લાઈસન્સ પેનલ્ટીનો ખોઇ ચાર્જ નહતો. પરંતુ હજાર રૂપિયા ઠોકી બેસાડતા આરટીઓના ફીના 400 સહિત અંદાજે 1500 સુધીનો ખર્ચ અરજદારને ભોગવવો પડતો હતો. આમાં એજન્ટની ફી અલાયદી આપવી પડતી હતી. જો એજન્ટની ફી ગણીએ તો 1700 સુધીનો ખર્ચ થતો હતો. ખર્ચ અરજદારોને પોષાય તેમ હતો. ભાવ ઘટાડવા માટે વિવિધ આરટીઓ સમક્ષ રજૂઆત થઈ હતી.

2/4
અમદાવાદ: હવેથી તમે ડ્રાઈવિંગ લાઈન્સ મુદ્દત પૂરી થયાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશો. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા શુક્રવારના રોજ કરાયેલા પરિપત્રનો વિવિધ આરટીઓએ અમલ કરવાનો રહેશે. લાઈસન્સ રિન્યૂમાં વધારેલા તોતિંગ ભાવ વધારાનો અરજદારોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ કેન્દ્રએ કરેલા ભાવ વધારામાં રાજ્ય સરકાર સુધારો કરી શકે નહીં તે માટે એક વર્ષ પહેલા રિન્યૂ કરાવવાની છૂટ આપી અરજદારોને લાભ કરી આપ્યો હોવાનું મનાય છે. અરજદારો પાસેથી આરટીઓ ફી સિવાય કોઇ પણ જાતની વધારાની રકમ વસૂલવામાં આવશે નહીં. આરટીઓમાં રિન્યૂ માટે રોજની 250થી વધુ અરજીઓ આવે છે.

3/4
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ ડ્રાઇવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થતી હોય તે તારીખથી એક વર્ષ અગાઉ રિન્યૂ કરાવી શકાશે. માટે એનઆઇસી, સારથી-2 અને સારથી-4 સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દેવાયો છે. જેથી હવે માત્ર આરટીઓ કચેરીએ તેનો અમલ કરવાનો રહેશે. આરટીઓમાં અત્યાર સુધી લાઈસન્સની મુદ્દત વિતી જાય તો એક મહિનાની અંદર પેનલ્ટી વગર રિન્યૂ કરાવાનો નિયમ છે. પછી હજાર રૂપિયા પેનલ્ટી ભરવાની રહે છે.

4/4
વાહનવ્યવહારના લાઈસન્સના નવા ભાવ વધારાથી સામાન્ય વાહન ચાલકોને આર્થિક બોજ વધ્યો છે. જેમાં લાઈસન્સ રિન્યૂની પેનલ્ટીમાં રૂપિયા એક હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો વ્યાપક વિરોધ થયો હતો. જો કે લાઈસન્સની ફીમાં સરકાર કોઇ સુધારો કરી શકે તેમ નહતું. જેથી રિન્યૂમાં છૂટછાટના દિવસો આપવાની હિલચાલ ચાલી રહી હતી. જેના ભાગરૂપે નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

Embed widget