શોધખોળ કરો

પારડીઃ કોલેજીયન યુવતીને ભાઇના મિત્ર સાથે બંધાયા સંબંધ, લગ્ન માટે દબાણ કરી શું આપી ધમકી?

1/4
પારડીઃ પારડી તાલુકાના મોતીવાડા ગામના મોટા ફળિયામાં રહેતી અને દમણમાં કોલેજ કરતી ભાઈના મિત્ર સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. ખડકી ભંડારવાડાના માલવ અમરત ભંડારીએ યુવતી સાથે મિત્રતા કેળવી અલગ અલગ જગ્યાએ મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા અને પછી લગ્ન કરવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતી લગ્ન ન કરે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

2/4
આ ફરિયાદને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદ છે કે, માલવ ભંડારીએ લગ્ન કરવા ધમકી આપી અને લગ્ન ન કરે તો તેની પાસેના ફોટા વોટ્સએપ અને ફેસબૂક પર મૂકી બદનામ કરી દેશે. એટલું જ નહીં, તેણે યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધી આગલની કાર્યવાહી શરૂ કરી છે.

3/4
માલવે યુવતી સાથે શરીર સંબંધ બંધાયા પછી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવતીએ ઇનકાર કરતાં માલવે તેને લગ્ન માટે દબાણ કરવા માંડ્યું હતું અને લગ્ન ન કરે તો તેના ફોટા વોટ્સએપ અને ફેસબૂક પર મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે યુવતી પારડી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને માલવ સામે ફરિયાદ નોંધાવી હતી.

4/4
આ અંગેની વિગત એવી છે કે, મોતીવાડાની યુવતી અને ખડકી ભંડારવાડાનો માલવ યુવતીના ભાઈના કારણે સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. માલવે યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી ઉમરગામના નારગોલ, વાપી, સેલવાસ અને દમણના દેવકા ખાતે લઈ જઈ મરીજ વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે માલવે યુવતીના અમૂક ફોટા પાડી લીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget