શોધખોળ કરો
અંગત પળોની તસવીરો પોસ્ટ કરીને આત્મહત્યા કરનાર યુવક અને યુવતી વચ્ચે શું થઈ વાત? આ રહ્યા ચેટિંગના સ્ક્રીન શોટ્સ
1/9

કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ..."
2/9

પાટણઃ પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિએ પોતાના ફેસબુક પેજ પર તેની પ્રેમિકા સાથેના કેટલીક અંગત પળો અને તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રિનશોટ્સ પોસ્ટ કર્યા હતા.
Published at : 04 Aug 2018 02:28 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















