શોધખોળ કરો

‘નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમીત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા તૈયાર છીએ ’

1/5
સભાને સંબોધતાં હાર્દિકે આક્રમક તેવર અપનાવીને કહ્યું કે, ભાજપે પાટીદારોનો ઉપયોગ કરીને 25 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે અને હવે આ લોકોને ઘેર કાઢવાના છે. તેણે કહ્યું કે, અમદાવાદમાં થયા હતા તેવા હાલ અહીં પણ સભા પુરી થયા પછી થઇ શકે છે તો સાચવજો.

2/5
આ સન્માન બાદ તેમના બલિદાનને એળે ન જવા દઇ પાટીદાર સમાજને અનામતના હક્ક પ્રાપ્તિ માટે ફરીથી આક્રમક બનવા હાકલ કરી હતી. આંદોલન તોડવાના પ્રયાસો કેટલાક રાજકારણીઓ દ્વારા થઇ રહ્યા છે તેને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર જનમેદની ઉમટી પડી હતી.

3/5
 હાર્દિકે કહ્યું કે, આ લડાઇ લડવી પડશે. પાછા પડીએ તો માનું ધાવણ લાજે. રાક્ષસી સરકાર સામે લડવાના કોઠા મેં જેલમાં બેઠાં બેઠા શીખ્યા છે. પોલીસ કોઇના બાપની જાગીર નથી. ભાજપ વાળા તેમ સમજે છે, પાટીદારો પર અત્યાચાર કરનારા પાસેથી બદલો લેવાનો છે પછી ભલે ટુ સ્ટાર હોય કે થ્રી સ્ટાર હોય.

4/5
હાર્દિકે કહ્યું કે, અમે સિંહણનાં બચ્ચાં છીએ, માયકાંગલા નથી. પાટીદાર સમાજની ઇજ્જત અને આબરુને ધ્યાને રાખીને અમે કામ કરી રહ્યા છીએ પણ અનામત તો આપવી જ પડશે. નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમીત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા માટે અમે તૈયાર છીએ.

5/5
પાટણ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજીના વડા લાલજી પટેલ સહીતના નેતાઓ શનિવારે પાટણ ખાતે એક મંચ પર આવ્યા હતા. દેશ માટે સરહદ પર શહીદ થયેલા જવાનો અને અનામત આંદોલનમાં માર્યા યેલા પાટીદાર યુવાનોના પરિવારોનું આ કાર્યક્રમમાં સન્માન કરાયુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget