શોધખોળ કરો

હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાના આપ્યા સંકેત કહ્યું, સારી ઓફર મળે તો જોડાઈશ

1/6
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે ભાજપના દબાણમાં તેમના સહયોગીઓએ સાથ છોડ્યો છે, પરંતુ તેનાથી તેની રેલીમાં આવતા લોકોની સંખ્યા પર કોઈ અસર નથી જોવા મળી.

2/6
3/6
4/6
હાર્દિક પટેલે આશા વ્યક્ત કરી છે કે તેઓ રાહુલ ગાંધીના સારા મિત્ર બની શકે છે. રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું રાહુલમાં ધણો સુધાર થયો છે, લોકો તેમને સાંભળી રહ્યા છે. હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા પર કહ્યું, જો કૉંગ્રેસ તરફથી સારી ઓફર કરવામાં આવશે તો તેઓ કૉંગ્રેસમાં સામેલ થશે.

5/6
નવી દિલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપને ઘૂળ ચાટતી કરાવાનુ સપનું જોતા પાટીદાર નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાની શરતોનો ખુલાસો કર્યો છે. હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે તે એ જ કામ કરશે , જે પાટીદાર કહેશે. જો પાટીદાર સમાજ ઈચ્છે તો તેઓ કૉંગ્રેસમાં સામેલ થશે.

6/6
પાટીદાર નેતા હાર્દિક પટેલ પહેલા જ ભાજપને હરાવવા માટે કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget