શોધખોળ કરો

આવતી કાલે કોંગ્રેસ વિપક્ષ નેતાનું નામ નક્કી કરશે, કયા નેતાઓના નામ છે મોખરે, જાણો વિગત

1/6
હાલના તબક્કે પાટીદાર ફેક્ટરને ધ્યાને લેવામાં આવે તો પક્ષના યુવા નેતા પરેશ ધાનાણી વિપક્ષના નેતાપદની પસંદગી મોખરે છે અને જો અન્ય જ્ઞાતિ અને અનુભવને ધ્યાનમાં રાખવામાં આવે તો કુંવરજી બાવળિયા ખુમાનસિંહ વાંસિયા, વિક્રમ માડમ, મોહનસિંહ રાઠવા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ વિપક્ષ નેતાના પદ તરીકે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

2/6
જોકે કોંગ્રેસનાં આંતરિક વર્તુળો કહી રહ્યાં છે કે અલ્પેશ ઠાકોર યુવા નેતા છે. ઓબીસી સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ કોંગ્રેસ પાસે પાંચથી આઠ ટર્મ જીતી ચૂકેલા અનેક અનુભવી ચહેરા છે, જેમને વિપક્ષી નેતા બનાવાની તક આપી શકાય.

3/6
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં તેમાં કોંગ્રેસને બહુમતી ના મળી પણ સારો દેખાવ થયો તેના પગલે વિધાનસભામાં વિપક્ષી નેતાપદ મેળવવા માટે હોડ જામી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે મૂંઝવણમાં છે પણ પરેશ ધાનાણીની પસંદગી થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના ધારાસભ્યોની 3 ડિસેમ્બરે બેઠક મળશે તેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તેવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

4/6
ઓબીસી-દલિત વોટબેન્કનો કોંગ્રેસને આ વખતે ખાસ્સો ફાયદો થયો હોવાથી વાત આગળ ધરીને અલ્પેશ ઠાકોરે વિપક્ષી નેતા પદના દાવેદાર તરીકે રજૂઆત માટે રાહુલ ગાંધીનો દિલ્હીમાં સમય માગ્યો હતો અને રજૂઆત પણ કરી હતી.

5/6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના જ દિગ્ગજો હારી જતાં હવે વિપક્ષી નેતાના ખાલી પડેલા સ્થાન પર કયો ચહેરો પસંદગી પામશે તેની ચર્ચા પણ પક્ષમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ વિપક્ષી નેતાની હોડમાં હોવાથી રાજકારણ ગરમાયું છે.

6/6
પરેશ ધાનાણી આ હોદ્દા માટે પ્રબણ દાવેદાર છે પણ એ સિવાય કુંવરજી બાવળિયા, ખુમાનસિંહ વાંસિયા, વિક્રમ માડમ, મોહનસિંહ રાઠવા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ વિપક્ષ નેતાના પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આ હોડમાં હવે સી.જે.ચાવડાનું નામ પણ સાંભળવામાં મળ્યું છે પણ ચાવડાને પક્ષના ઉપદંડક બનાવાય તેવી શક્યતા છે. દંડક તરીકે શૈલેષ પરમારનું નામ નક્કી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ

Embed widget