શોધખોળ કરો

વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના કયા નેતાનું નામ નક્કી, દિલ્હી હાઈકમાન્ડને મળવા પહોંચ્યા, જાણો વિગતે

1/7
જોકે વિરોધ પક્ષ તરીકે કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવતાં પક્ષના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે પણ એટલી જ વાસ્તવિક છે.

2/7
રાહુલ ગાંધી જ કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) નું નામ નક્કી કરશે. ગુજરાત કોંગ્રેસમાં આજે પણ વિરોધ પક્ષના નેતાના મને લઈને ભારે સસ્પેન્સ વચ્ચે કશ્મકશ જોવા મળી રહી છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ના થાય તો યુવા નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા પરેશ ધાનાણીનું નામ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નક્કી છે.

3/7
રાષ્ટ્રીય નિરીક્ષકો જીતેન્દ્રસિંહ અને પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની વાત અને રજુઆત સાંભળ્યા હતાં અને હવે તેઓએ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર છે.

4/7
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા બનવા માટે કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને અશ્વિન કોટવાલના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા બુધવાર અને ગુરુવારના રોજ હાથ ધરવામાં આવી હતી.

5/7
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઈકમાન્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.

6/7
વિપક્ષ નેતાની રેસમાં સૌથી આગળ ગણાતા પરેશ ધાનાણી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે એવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે તેવું ચર્ચાઓ ચાલી રહી છે.

7/7
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઈકમાન્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (વિરોધ પક્ષના નેતા) તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નિરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે યોજેલી મેરેથોન બેઠકો અને તેમના અભિપ્રાયો, ચર્ચા વિચારણા બાદ વિગતવાર અહેવાલ કોંગ્રેસ હાઈકમાન્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget