શોધખોળ કરો

નરેન્દ્ર મોદી મે મહિનામાં ફરી ગુજરાત આવશે, જાણો શું છે કાર્યક્રમ અને ક્યારે આપશે હાજરી?

1/6
આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કનો કાર્યક્રમ 22 થી 26 મે દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાવાનો છે. આફ્રિકન દેશોના રાજદૂતો, રાજદ્વારીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્ર્મ યોજાશે. નરેન્દ્ર મોદી 22 મેથી 26 મેના આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે 22 મેના રોજ ગાંધીનગર આવે તેવી શક્યતા છે.

2/6
 ભાજપ તથા ગુજરાત સરકારનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મે મહિનામાં ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું આયોજન કરાયું છે. મોદી ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાનારા આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમાં હાજરી આપશે અને આફ્રિકન દેશોના પ્રતિનિધીમંડળોને મળશે.

3/6
અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. મોદી બે મહિના પછી એટલે કે મે મહિનામાં ફરી ગુજરાતના મહેમાન બનશે અને ગાંધીનગરમાં યોજાનારા એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી આ ઉપરાંત બીજા કેટલાક કાર્યક્રમોમાં પણ હાજર રહશે.

4/6
નરેન્દ્ર મોદીના કાર્યક્રમને હજુ અંતિમ સ્વરૂપ નથી અપાયું પણ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ પ્રવાસમાં ગાંધીનગરના કાર્યક્રમ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં તેમની જાહેર સભાઓનું આયોજન કરાશે. મોદીના કાર્યક્રમને આ મહિને જ અંતિમ સ્વરૂપ આપી દેવાશે.

5/6
 નરેન્દ્ર મોદી છેલ્લે વિશ્વ મહિલા દિને ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. મોદીએ તેમની બે દિવસની યાત્રા દરમિયાન 7 માર્ચે ભરૂચમા નર્મદા નદી પરના કેબલ સ્ટેઈડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને દહેજમાં ઓપેલ પ્લાન્ટ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. 8 માર્ચે વિશ્વ મહિલા દિને મહિલા સરપંચોના સન્માનના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

6/6
 મોદીની મુલાકાત દરમિયાન ભાજપના ગુજરાતના આગેવાનો સાથે રાજકીય ચર્ચાઓની પણ શક્યતા છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને મોદી ભાજપના નેતાઓને માર્ગદર્શન આપશે. મોદીની મુલાકાત સાથે ભાજપ તેના ચૂંટણી અભિયાનને વેગ આપશે એવું મનાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો

1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 

Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ

Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

Embed widget