શોધખોળ કરો
નીતિન પટેલે નરેન્દ્ર મોદીને ગુલાબનું ફુલ આપ્યું ને મોદીનો ચહેરો બગડી ગયો? તસવીર વાયરલ
1/3

ઘણાં લોકોનું માનવું છે કે, નાણાંખાતુ પરત લેવા માટે નીતિન પટેલ જે રીતે નારાજ થયા હતા તેનાથી મોદીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદી અને નીતિન પટેલની આ તસવીરે સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.
2/3

આ ક્ષણે બન્નેની તદ્દન નજીક ઉભેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વડાપ્રધાનના હાવભાવ પર નજર રાખી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમ જ લોકો પોતાની રીતે વિવિધ પ્રકારના અનુમાનો લગાવી રહ્યા છે.
Published at : 24 Aug 2018 10:43 AM (IST)
View More





















