શોધખોળ કરો

નવસારીઃ કોન્સ્ટેબલે પરિણિત મહિલા પોલીસ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, લીધી અંગત પળની તસવીરો ને પછી .......

1/5
એટલું જ નહીં ભક્તેશે ફોટાના બદલામાં બે લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેની સાથે સેક્સ સંબંધ બાંધી બ્લેકમેઇલ કરતો હતો. ભક્તેશ ભૂમિકા સાથે મંદિરમાં લગ્ન પણ કરી દીધા હતા. તો હેડ કોન્સ્ટેબલ નિવૃતિ મહાદેવ બોરસે તથા તેની પત્ની પુષ્પા નિવૃતિ બોરસે અને સલુ નામના શખ્સે તેને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે ભૂમિકાએ નવસારી રૂરલ પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ આર. એસ. દોડિયા વધુ તપાસ કરી રહ્યા છે.

2/5
 દરમિયાન ભક્તેશે ભૂમિકાની કેટલાક આપતિનજક તસવીરો ક્લિક કરી લીધી હતી. તસવીરો મારફતે ભક્તેશે ભૂમિકાને ધમકી આપી હતી કે જો તે તેને સેક્સ સંબંધ બાંધવા નહી દે તો તે તેના ફોટો તેના પતિ અને સગાને બતાવી સમાજમાં બદનામ કરી દેશે.

3/5
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભૂમિકા (નામ બદલ્યું છે.) નવસારી ગ્રામ પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેની સાથે ભક્તેશ બોરસે (કોન્સ્ટેબલ) પણ કામગીરી કરે છે. ભક્તેશે પારૂલ સાથે વાતચીત કરી તેની સાથે દોસ્તી વધારી તેને તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની અને પોતે તેને સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો.

4/5
 મળતી વિગતો અનુસાર, પીડિત મહિલા નવસારી ગ્રામ પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેના પ્રેમીએ તેની સાથે પ્રેમનું નાટક કરીને તેના પતિ પાસેથી છૂટાછેડા લેવડાવ્યા હતા. બાદમાં તેની સાથે સેક્સ સંબંધ બાંધી તેની તસવીરો પણ ખેંચી હતી. બાદમાં પ્રેમી આ તસવીરો મારફતે પીડિતાને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો અને તસવીરોના બદલામાં બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.

5/5
નવસારી: નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી એક મહિલાને તેના પ્રેમીએ લગ્નની લાલચ અપાવી સેક્સ સંબંધ બાંધ્યો હતો અને બાદમાં તેની અંતરંગ તસવીરો પાડી બ્લેકમેઇલ કરી બે લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget