શોધખોળ કરો

આચાર્યે શિક્ષિકાને સ્કૂલમાં વહેલી બોલાવીને ક્લાસની સ્ટોપર બંધ કરીને તેને નીચે સૂવડાવીને માણ્યું સેક્સ.....

1/7
આ સાથે શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવાની ધમકી આપી દબાણ કરતો હોઇ કોઇને જાણ કરી ન હતી. પતિને જાણ કરશે તો તેને પણ મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગરથી આવેલા આદેશ મુજબ બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

2/7
સંજેલી પોલીસે શિક્ષિકાનું મેડિકલ કરાવ્યું હતું. આચાર્ય હુરસિંગભાઇની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિલ કસ્ટડીમાં નાખી દેવાનો હુકમ કર્યો હતો. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતુ ંકે, દુષ્કર્મ આચરીને આ વાત કોઇને કહીશ તો જાન”થી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.

3/7
આચાર્યે ના એક મહિના અગાઉ પણ આ રીતે સવારે શાળામાં કોઇ પણ કામનું બહાનુ કાઢીને અડધો કલાક વહેલા બોલાવી સેક્સ માણ્યું હતું. એ પછી જ્યારે શાળામાં કોઇ શિક્ષક કે વિદ્યાર્થીઓ આવેલા ના હોય તેવા સમયે મને એકલીને સ્કૂલમાં વહેલા બોલાવી મારા ક્લાસરૂમમાં લઇ જઇ ચારેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

4/7
આચાર્ય હુરસીંગભાઇ તેમની પાછળ મારા ક્લાસ રૂમમાં આવ્યા હતાં અને રૂમનો દરવાજો બંધ કરી અંદરથી સ્ટોપર મારી એકદમ શિક્ષિકાને પકડી પાડી નીચે પાડી દીધી હતી. તે વખતે મેં તેમને આવું નહીં કરવા વિનંતી કરી હતી તેમ છતાં મારી મરજી વિરૂદ્ધ સેક્સ માણીને મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

5/7
શિક્ષિકા સ્કૂલમાં ગઈ વખતે તેમના સ્ટાફના બીજા શિક્ષક-શિક્ષિકાઓ આવ્યા ન હતાં. આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇનાઓ શાળામાં ઓફીસમાં હાજર હતા. તે વખતે શિક્ષિકા રજીસ્ટરમાં સહી કરી પોતાના ક્લાસરૂમની ચાવી લઇ મારો ક્લાસરૂમ ખોલ્યો હતો.

6/7
શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 25/9/2018ના રોજ સાંજના નિશાળ છૂટવાના સમયે અમારા આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇ માલે મને બીજા દિવસે સવારના પોણા નવેક વાગ્યે શાળામાં આવવા જણાવ્યું હતું. બીજા દિવસે સવારના પોણા નવેક વાગ્યે શિક્ષિકા શાળામાં નોકરી ઉપર ગઇ હતી.

7/7
દાહોદ: સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક શાળામા આચાર્યનો પોતાની જ સ્કૂલની શિક્ષિકા સાખે કામલીલાનો વીડિયો વાયરલ થયો તેના કારણે ખળભળાટ મચ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી આચાર્યે પોતાની સાથે ચાર વખત સેક્સ માણ્યું હોવાની ફરિયાદ શિક્ષિકાએ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Embed widget