શોધખોળ કરો

રાજકોટના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર થયો હુમલો, પછી પોલીસે શું કર્યું, જાણો વિગતે

1/8
2/8
3/8
રાજકોટ: શનિવાર રાતે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર હુમલો થયો હતો ત્યાર બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના બંગલે પહોંચ્યા ત્યારે ભારે ધમાલના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સૌ પ્રથમ તો સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાલ આંખ કરવી પડી હતી. મહિલાઓ પર હળવો લાઠીચાર્જ પણ કરાયો હતો.

4/8
આમ છતાં રાજીવ સાતવ ટસના મસ ન થતાં અંતે તેઓની પણ અટકાયત કરીને પોલીસ હેડક્વાર્ટરમાં રાજ્યગુરુ અને દોંગાની સાથે જ બેસાડી દેવાયા હતા.

5/8
જોકે પોલીસ હેડક્વાર્ટરના ગેટે રિક્રૂટ પોલીસ કર્મચારીઓની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે રાજીવ સાતવને પરત ચાલ્યા જવા પોલીસે અનેક વખત જણાવ્યું હતું.

6/8
કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રાજીવ સાતવ પણ શનિવારની મોડીરાત્રે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીને વખોડી હતી અને અટકાયતમાં રખાયેલા કોંગ્રેસના આગેવાનોને મળવાની જીદ કરી હતી.

7/8
સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ ફૂંકી-ફૂંકીને છાશ પી રહી છે. રવિવારે રાજકોટમાં મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ ભોગે મોદીની સભા અમે નહીં થવા દઈએ.

8/8
ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ દોંગા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પ્રમાણે અલગ-અલગ ગુના પણ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપના આગેવાનો અને કાર્યકરોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget