શોધખોળ કરો

ભાજપના ક્યા નેતાને ગેંગસ્ટર રવિ પૂજારીના નામે ધમકી આપી 5 કરોડની ખંડણી મંગાઈ ? જાણો

1/9
આ બાદ નવસારી ખાતે રહેતા ભુમાફિયા કેયુર ઉર્ફે કાનજી ભાસ્કર દેસાઈએ તેમના મોબાઈલ નં. 9737666666 પરથી સતત ફોન હોરમઝ પર કર્યા હતા. તેમણે ફોન ન ઉઠાવતાં સાંજે રિયાઝ ઉર્ફે રીયુ સરવરખાન ભાટીનાએ તેના મોબાઈલ નંબર પરથી ફોન કરી ‘હું કેયુર સાથે છું અને તારી સાથે વાત કરવી છે’ તેમ કહ્યું હતું.

2/9
 એ પછી કેયુરે ફોન લઈ હોરમઝને ‘હું રવિ પૂજારી સાથે છું, શંકર સાથે પૈસાની આપલેમાં શું થયું’ તેમ કહી કેયુરે પોતે રવિ પૂજારી સાથે ઘણા વખતથી જોડાયેલા હોવાનું અને પૈસા ન આપશે તો ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપતાં હોરમઝે ફરિયાદ આપતા એલસીબી પોઈ ડી.એન.પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

3/9
નવસારી: નવસારી જિલ્લા ભાજપાના અગ્રણી અને નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવાણીને ફરી ગેંગસ્ટર રવિ પૂજારી તરફથી ધમકીના ફોન આવ્યા છે. લાલવાણી પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કર્યા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગેંગસ્ટર રવિપૂજારીના નામે ફોન આવે છે.

4/9
એ વખતે ‘રવિ પૂજારી બોલ રહા હૂં, પ્રેમ ઔર શંકરને સમજાવી પૈસા દે કે મેટર ખતમ કરો’ તેવી ધમકી અપાઈ હતી. એ વખતે ફરી ફોન કરી શંકર સાથે વાત કરવાનું કહેતાં શંકર લાલવાણીએ ‘શાના પૈસા આપવાના’ તેમ પૂછતાં સામેથી ‘તુ ન દેગા તો મૈં તેરે સે નિકાલુંગા’ તેવી ધમકી અપાઈ હતી.

5/9
આ બાદ હોરમઝે લાલવાણી તથા તેના ભાઈ શંકર લાલવણીને વાત કરતા શંકરે તેમના પર પણ દસ મિનિટ પહેલાં જ ફોન આવ્યાનું અને અઢી અઢી કરોડ રૂપિયા ખંડણીના આપવા તેવી માંગ રવિ પૂજારીના નામે કરાઈ હોવાનું જણાવ્યું હતું. એ પછી રી 16મી તારીખે હોરમઝ પર ફોન આવ્યો હતો.

6/9
ફોન કરનારે હિંદીમાં ‘મૈં ઑસ્ટ્રેલિયા સે રવિ પૂજારી બોલ રહા હૂં, મેરી મેટર મેં બીચ મેં મત આના, વરના ઠોક દૂંગા.. મેરે આદમી તેરે પાસ મેં હી હૈં ’ તેવી ધમકી આપી હતી. જેમાં હોરમઝે ‘કોન સી મેટર’ તેમ પૂછતાં ‘પ્રેમચંદ લાલવાણી કી મેટર’ તેમ કહી મર્ડરના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

7/9
આ ઉપરાંત તેમના મિત્ર હોરમઝ અવારી પર પણ ધમકીના ફોન આવતા હોરમઝે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે. નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે હોરમેઝ ફિરોઝ અવારી (ઉ.વ.50, રહે, એ-5 સૂર્યમ બંગ્લોઝ, પારસી હોસ્પિટલ સામે) પર મોબાઈલ નંબર- 9759-26343 પરથી ફોન આવ્યો હતો.

8/9
નવસારી પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન લાલવાણી નવસારીની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાજપના જૂના નેતાઓ પૈકી એક લાલવાણી રીયલ એસ્ટેટ સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા છે. લાલવાણીને જુદા-જુદા નંબરો પરથી પૂજારીના નામે ફોન કરી રૂપિયા પાંચ કરોડની ખંડણીની રકમ માગવામાં આવે છે.

9/9
પ્રેમચંદ લાલવાણી પર થોડા દિવસો પહેલા સાઉથ આફ્રિકાથી 1 કરોડની ખંડણીના ફોનો આવતા નવસારી એલસીબી પોલીસે સુરત, નવસારી અને ભરૂચના ત્રણ શખ્સોની અટક કરી હતી. જે બાદ થોડા દિવસ પછી ઑસ્ટ્રેલિયાથી રવિ પૂજારીના નામે રૂ. પાંચ કરોડની ખંડણીની રકમના માંગ કરતા ફોનો આવવા લાગ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget