શોધખોળ કરો

‘સંઘનો સર્વેઃ ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને 60-65 બેઠકો મળે’, આ વાયરલ પોસ્ટનું સત્ય શું છે? જાણો વિગત

1/5
 આ સમાચારમાં એવો દાવો પણ કરાયો હતો કે, સંઘના સર્વેમાં એ તારણ નિકળ્યું છે કે તેણ મહામહેનતે ભાજપ તરફ વાળેલા દલિતો પાછા ભાજપથી દૂર જઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી નોકરીઓ અને જમીનની ફાળવણીના મામલે આદિવાસીઓ પણ આંદોલન છેડી શકે છે તેવો રીપોર્ટ પણ સંઘ દ્વારા અપાયો હોવાનો દાવો કરાયો છે.

2/5
 આ ઉલ્લેખથી જ સ્પષ્ટ છે કે આ સમાચાર એકાદ વરસ જૂના છે અને હાલના નથી. અત્યારે ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠકો મળે તે કહેવું મુશ્કેલ છે પણ અત્યારે વાયરલ કરાઈ રહેલી આ પોસ્ટ જૂની છે એ સ્પષ્ટ છે. જાણીતા હિન્દી દૈનિકમાં આ સમાચાર એકાદ વરસ પહેલાં પ્રસિધ્ધ થયા હતા ને તેને અત્યારે વાયરલ કરાઈ રહ્યા છે.

3/5
અમદાવાદઃ સોશિયલ મીડિયા પર હમણમાં એક પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે, ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તથા ભાજપ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એક સર્વે કરાયો છે. આ સર્વેમાં અત્યારે ચૂંટણી થાય તો ભાજપને માત્ર 60 65 બેઠકો મળે તેવું તારણ નિકળ્યું છે.

4/5
 આ પોસ્ટના લખાણ પ્રમાણે દલિત આંદોલનના કારણે રાજ્યમાં ભાજપનો જનાધાર ઘટી ગયો છે. આ સર્વે પ્રમાણે દલિત અને પાટીદાર આંદોલનના કારણે ભાજપને ઓછામાં ઓછી 18 બેઠકોનું નુકસાન થશે. તેમાં દાવો કરાયો છે કે, પાટીદાર આંદોલનના કારણે ભાજપ 104 બેઠકો પર હારશે તેવું સંઘે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે કહેલું.

5/5
આ પોસ્ટના કારણે એવી છાપ ઉપસે છે કે, સંઘ તથા ભાજપ દ્વારા તાજેતરમાં આ સર્વે કરાયો છે પણ વાસ્તવમાં આ સમાચાર આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું તે સમયના છે. આ સમાચારમાં જ આ વાત લખાયેલી છે ને દાવો કરાયો છે કે, આ રીપોર્ટના આદારે સંઘના નેતાઓએ આનંદીબેનને રાજીનામું આપવા મનાવી લીધાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget