શોધખોળ કરો

અમદાવાદઃ આસારામના સાધકનું કપાયેલું ગુપ્તાંગ સ્ટોરરૂમમાંથી મળ્યું, ગુપ્તાંગ કાપવાનું કારણ જાણીને ચોંકી જશો

1/6
 સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાધક સુદામા રાઉતની તબિયત હાલ સુધારા પર છે. પરંતુ તે બોલી શકતો ન હોઈ હજુ આ ઘટનાનું રહસ્ય અકબંઘ છે. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે તેની સ્થિતિ વાત કરવા યોગ્ય ન હોઈ તેનું સ્ટેટમેન્ટ હજુ લેવામાં આવ્યું નથી.

2/6
 સુદામા આશ્રમમાં સાધકોને અવાર-નવાર પૂછતો હતો કે આસારામને જામીન મળશે કે નહીં. એક તબક્કે તો તેણે એવું પણ કહ્યું હતું કે આસારામ જેલમાંથી ન છૂટે તો તે હું ગંગોત્રી જતો રહીશ. સાધક સુદામા ગણગણતો હતો કે જીવનમાં સંસાર છોડી બધુ ત્યાગી દીઘું, હવે જો આસારામ છૂટવાના નહોય તો આ બધું કર્યું તેનો મતલબ શું.

3/6
 પોલીસે આ મામલે આસારામ આશ્રમના કર્ચારીઓ અને સાધકોના નિવેદન લીધા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ લાંબા સમયથી જેલમાં હોવાથી સુદામા ડિપ્રેશનમાં આ‌વી ગયો હતો.

4/6
 આ સર્ચ ઓપરેશન દરમિયાન રૂમના એક ખૂણામાંથી સુદામાનું કપાયેલું અંગ મળી આવ્યું છે જેથી સુદામાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળોનો અંત આ‌વ્યો છે. તે સાથે સુદામાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની થિયરી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

5/6
 આ મામલે સુદામા સાથે આશ્રમમાં રહેતા સાધકોનું કહેવું છે કે સુદામાએ આસારામના વિરહના દુ:ખમાં જાતે જ પોતાનું અંગ કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સુદામાનું કપાયેલું અંગ નહીં મળતા સ્ટોરરૂમ સીલ કરી દેવાયો હતો અને ગુરુવારે પોલીસ ટીમે સ્ટોર રૂમમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.

6/6
અમદાવાદઃ આસારામ આમના સ્ટોર રૂમમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ સાધક સુદામા રાઉતનું કપાયેલું અંગ ચાર દિવસ પછી આશ્રમના સ્ટોરરૂમમાંથી મળી આવ્યું છે. ઉપરાંત આ રૂમમાંથી અંગ કાપવા માટે વપરાયેલો અસ્ત્રો પણ મળી આવ્યો છે. કપાયેલું અંગ શોધવા માટ પોલીસને ચાર દિવસના સર્ચ ઓપરેશન બાદ સફળતા મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget