શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ 14 વરસની છોકરીને 28 વર્ષના યુવક સાથે બંધાયા સંબંધ, પરિવારે રાખવા માંડી નજર ને અચાનક.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143938/Kidnap-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી 14 વર્ષ અને 7 માસની ઉંમર ધરાવતી છોકરી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. આ છોકરી ટ્યૂશન જતી હતી ત્યારે કરીના જગતપુર રોડ ભાવિકનગર રો હાઉસમાં રહેતા જિમ્મી ત્રિભોવનભાઇ મકવાણા નામના યુવાનના સંપર્કમાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143938/Kidnap-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી 14 વર્ષ અને 7 માસની ઉંમર ધરાવતી છોકરી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. આ છોકરી ટ્યૂશન જતી હતી ત્યારે કરીના જગતપુર રોડ ભાવિકનગર રો હાઉસમાં રહેતા જિમ્મી ત્રિભોવનભાઇ મકવાણા નામના યુવાનના સંપર્કમાં આવી હતી.
2/7
![છોકરી અને તેની માતા ચાલતાં ઘરે આવી રહ્યાં હતાં ત્યારે જગતપુર રોડ નવરંગ હાઈસ્કૂલ પાસે છોકરીનો પ્રેમી જિમ્મી બાઈક લઇને આવ્યો હતો અને ઈશારો કરતાં જ છોકરી બાઈક પાછળ બેસી જતાં તેને ભગાડે લઇ ગયો હતો. છોકરીની માતાએ તેમને પકડવા બૂમાબૂમ કરી રહી હતી પરંતુ બંને બાઈક પર ફરાર થઇ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143927/Kidnap-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છોકરી અને તેની માતા ચાલતાં ઘરે આવી રહ્યાં હતાં ત્યારે જગતપુર રોડ નવરંગ હાઈસ્કૂલ પાસે છોકરીનો પ્રેમી જિમ્મી બાઈક લઇને આવ્યો હતો અને ઈશારો કરતાં જ છોકરી બાઈક પાછળ બેસી જતાં તેને ભગાડે લઇ ગયો હતો. છોકરીની માતાએ તેમને પકડવા બૂમાબૂમ કરી રહી હતી પરંતુ બંને બાઈક પર ફરાર થઇ ગયા હતા.
3/7
![આ અંગે છોકરીની માતાએ પતિને જાણ કરતાં તે તરત જિમ્મીના ઘરે પહોંચ્યા હતા તેમજ તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. તેમણે તમામ સંભવિત સ્થળે તપાસ કરી હતી પરંતુ જિમ્મી કે પુત્રીની ભાળ ના મળતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143923/Kidnap-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે છોકરીની માતાએ પતિને જાણ કરતાં તે તરત જિમ્મીના ઘરે પહોંચ્યા હતા તેમજ તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. તેમણે તમામ સંભવિત સ્થળે તપાસ કરી હતી પરંતુ જિમ્મી કે પુત્રીની ભાળ ના મળતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
4/7
![ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર જિમ્મી ત્રિભુવનદાસ શંકરલાલ ઉં.વ.28 , સગીરા કરતા બમણી ઉંમરનો હોવાથી તેમના વિરૂદ્ધમાં પોલીસે કલમ-186,363,366,354 લગાડી પ્રેમ પ્રકરણમાં અપહરણનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ પી.આઈ. એ.સી. પટેલના વડપણ હેઠળ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143919/Kidnap-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર જિમ્મી ત્રિભુવનદાસ શંકરલાલ ઉં.વ.28 , સગીરા કરતા બમણી ઉંમરનો હોવાથી તેમના વિરૂદ્ધમાં પોલીસે કલમ-186,363,366,354 લગાડી પ્રેમ પ્રકરણમાં અપહરણનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ પી.આઈ. એ.સી. પટેલના વડપણ હેઠળ થઈ રહી છે.
5/7
![બંને વચ્ચે સંબંધો બંધાયા હતા અને છોકરીના પરિવારને આ સંબંધોની જાણ થઈ ગઈ હતી. તેથી છોકરીની માતા તેને ટ્યૂશનમાં લેવા અને મૂકવા જતી હતી કે જેથી છોકરી તેના પ્રેમીને મળે નહીં. ગુરુવારે બપોરે 3 વાગે છોકરી ટ્યૂશન ગઇ હતી અને તે સાંજે 5 વાગ્યે છૂટતાં તેની માતા તેને લેવા ગઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143916/Kidnap-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંને વચ્ચે સંબંધો બંધાયા હતા અને છોકરીના પરિવારને આ સંબંધોની જાણ થઈ ગઈ હતી. તેથી છોકરીની માતા તેને ટ્યૂશનમાં લેવા અને મૂકવા જતી હતી કે જેથી છોકરી તેના પ્રેમીને મળે નહીં. ગુરુવારે બપોરે 3 વાગે છોકરી ટ્યૂશન ગઇ હતી અને તે સાંજે 5 વાગ્યે છૂટતાં તેની માતા તેને લેવા ગઇ હતી.
6/7
![જો કે સગીરા અને પ્રેમી બંને વધારે ચાલાક નિકળ્યાં. ગુરૂવારે છોકરીને ટ્યુશનેથી લઈને તેની માતા આવતી હતી ત્યારે અચાનક તેનો પ્રેમી આવી ગયો હતો. છોકરી તરત જ પ્રેમીની બાઈક પર બેસી ગઈ હતી અને માતાની નજર સામે પ્રેમી બાઈક ઉપર બેસાડીને ભગાડીને લઇ ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143912/Kidnap-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે સગીરા અને પ્રેમી બંને વધારે ચાલાક નિકળ્યાં. ગુરૂવારે છોકરીને ટ્યુશનેથી લઈને તેની માતા આવતી હતી ત્યારે અચાનક તેનો પ્રેમી આવી ગયો હતો. છોકરી તરત જ પ્રેમીની બાઈક પર બેસી ગઈ હતી અને માતાની નજર સામે પ્રેમી બાઈક ઉપર બેસાડીને ભગાડીને લઇ ગયો હતો.
7/7
![અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને ધોરણ -10 માં અભ્યાસ કરતી ચૌદ વર્ષની સગીરાને ટ્યુશન પર જતી વખતે તેનાથી બમણી ઉંમરના પ્રેમી સાથે સંબંધ બંધાયા હતા. સગીરાના ઘરે આ વાતની ખબર પડતાં સગીરા પર પરિવારનાં લોકોએ નજર રાખવા માંડી હતી. સગીરા ટ્યુશને જતી ત્યારે તેની માતા સાથે જતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29143908/Kidnap-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને ધોરણ -10 માં અભ્યાસ કરતી ચૌદ વર્ષની સગીરાને ટ્યુશન પર જતી વખતે તેનાથી બમણી ઉંમરના પ્રેમી સાથે સંબંધ બંધાયા હતા. સગીરાના ઘરે આ વાતની ખબર પડતાં સગીરા પર પરિવારનાં લોકોએ નજર રાખવા માંડી હતી. સગીરા ટ્યુશને જતી ત્યારે તેની માતા સાથે જતી હતી.
Published at : 29 Jul 2018 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)