શોધખોળ કરો

ગુજરાત હાડ થીજવતી ઠંડીમાં ઠુઠવાયુ, નલિયામાં પારો ગગડ્યો

1/6
ગુરૂવારે રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન ગઈકાલ કરતા પણ વધુ ઘટી ગયું હતું અને પારો ઘટીને ૫.૨ સુધી નીચે પહોંચ્યો હતો. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યારે ડીસામાં ૬ અને ગાંધીનગરમાં ૭.૫ ડિગ્રા લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું હતું. તીવ્ર ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બની છે.

2/6
તીવ્ર ઠંડીથી લોકોને હાલ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઠંડીથી બચવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌથી વધારે મુશ્કેલ હાલત ફુટપાથ પર જીવન વીતાવી રહેલા લોકોની થઈ છે.

3/6
અમદાવાદઃ ઉત્તરાખંડ, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતમાં પણ સતત બે ત્રણ દિવસથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હાડ થીજવતી ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં સુસવાટા મારતા ઠંડા પવનોને લીધે તાપમાન સતત ઘટી રહ્યું છે. કોલ્ડ વેવની ચેતવણી પણ આગામી ૨૪ કલાક માટે જારી કરવામાં આવી છે.

4/6
જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના લીધે લોકો પરેશાન થયેલા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત પ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિ રહી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ આગામી ૪૮ કલાક સુધી કોલ્લ વેવ રહેશે.

5/6
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે બીજી બાજુ હિમચાલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે. મળેલી માહિતી મુજબ ગુજરાતમાં ૧૪મી જાન્યુઆરી બાદ તીવ્ર ઠંડીનો ચમકારો રહી શકે છે. તીવ્ર ઠંડીના લીધે તમામ લોકો ગરમ વસ્ત્રોમાં હવે નજરે પડી રહ્યા છે.

6/6
આજે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ આંકડા જારી કરાયા હતા. જેમાં ડીસામાં લઘુત્તમ તાપમાન 7 થયું હતું. જ્યારે અમદાવાદમાં 11.1, વડોદરામાં 6.5, સુરતમાં 12.6 રાજકોટમાં 12.1, ભાવનગરમાં 15.4, પોરબંદરમાં 13, વેરાવળમાં 12, દ્વારકામાં 14.4, ઓખામાં 17, ભુજમાં 10.2, નલિયામાં 6.8, સુરેન્દ્રનગરમાં 10.9, અમરેલીમાં 8, ગાંધીનગરમાં 8, મહુવામાં 10.9, દીવમાં 8, વલસાડમાં 9.3 અને માંડવી-કચ્છમાં 8 સેલ્સીયસ નોંધાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget