શોધખોળ કરો

આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

1/4
ગાંધીનગરઃ રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દિવ દમણમાં હળવો વરસાદ થઇ શકે છે. શનિવાર અને રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.

2/4
3/4
શનિવારે પણ સૌરાષ્ટ્રના અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી. અહીં 15 દિવસ પહેલા જ બનેલો RCC રોડ તૂટી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં વરસાદ નોંધાયો.. વરસાદ અને વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે..

4/4
ઉલ્લેખનીય છે કે અમરેલીના ખાંભા, સાવરકુંડલામાં પવનની ડમરીઓ સાથે ભારે વરસાદ પડ્યો હતો. કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીમાં તો બરફના કરા પડ્યાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget