શોધખોળ કરો

પાલનપુર: ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટઅટેક આવતા મોત, જાણો કઈ રીતે બચાવ્યા મુસાફરોના જીવ

1/3
પાલનપુર: મંગળવારે સવારે બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા નજીક એક એસ.ટી બસના ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરની સમય સુચકતાથી 20 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ બસ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી.

2/3
મંગળવારે પાલનપુરથી મહેસાણા તરફ જઇ રહેલી બસના ડ્રાઈવર મહમદ યાયાખાન બહેલીમને મેરવાડા નજીક હાર્ટ અટેક આવતા તે બસના દરવાજા તરફ ઢળી પડ્યા હતા. જેથી દરવાજો ખુલી ગયો હતો. ડ્રાઈવર નીચે પટકાતા તેમના માથા ઉપરથી બસનું ટાયર ફરી વળ્યું હતું જેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જોકે ડ્રાઈવરે પડતા પહેલા સમય સુચકતા વાપરી બસને નજીકના ખાડામાં ઉતારી દીધી હતી. જેથી બસમાં બેઠેલા વીસ ઉપરાંતના મુસાફરોનો બચાવ થયો હતો.

3/3
 આ અંગે બસના કંડક્ટર અમીતભાઇ મનસુરીએ પાલનપુર ડેપો મેનેજર તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ડ્રાઈવરના મૃતદેહને પાલનપુર સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Embed widget