શોધખોળ કરો

તળાજાઃ શિક્ષકે આઠમાં ધોરણની વિદ્યાર્થિની સાથે બાંધ્યા પ્રેમસંબંધ, ભાંડો ફૂટી જતાં શું કર્યું? જાણો

1/3
વિફરેલું ટોળું સ્કૂલે દોડી આવતાં શિક્ષકે લેખિતમાં માફી માગી હતી અને તેણે પોતે કરેલી ભૂલ કબૂલી હતી. શિક્ષકના લેખિત કબુલાતનામાના પગલે સરપંચ રાજૂભાઇ ભેમર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ગ્રામ પંચાયતના લેટરપેડ પર લેખિતમાં સસ્પેન્ડ કરવાની ગ્રામ જનોની ઉગ્રમાંગ જણાવી હતી. બનાવના પગલે ભાજપ તળાજાના ધારાસભ્ય શીવાભાઇ ગોહિલ પણ સ્કુલખાતે દોડી ગયા હતાં.

2/3
તળાજાઃ તળાજાના બોરડા ગામની શાળામાં શિક્ષકને વિદ્યાર્થિની સાથે પ્રેમસંબંધ બાંધવા ભારે પડી ગયા હતા. શિક્ષકના પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી જતાં ગ્રામજનો સ્કૂલે દીડો આવ્યા હતા. લોકોનો મિજાજ પારખી જતાં લંપટ શિક્ષક માફી માગવા લાગ્યો હતો. તેણે બેહાથ જોડીને લોકોની માફી માગી હતી અને ફરીથી ક્યારેય આવું નહીં કરે તેની ખાતરી આપી હતી.

3/3
મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠાના વિજયનગરનો શિક્ષક નટવર સુરજી ડામોર બોરડા ગામની સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરાવે છે. દરમિયાન તેણે ધોરણ-8માં ભણતી એક વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું. આ પછી તે તેની સાથે મોબાઇલ પર વાતો પણ કરતો હતો. એટલું જ નહીં, કોમ્પ્યુટર રૂમમાં મજાક મશ્કરી કરતો અને પરીક્ષાના પેપરમાં મદદપણ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget