શોધખોળ કરો

'મોદીજી, તમારા રાજમાં બહેન-દીકરીઓ સલામત નથી, તમને ભાઈ કહેવા યોગ્યા નથી, મારી રાખડી પાછી મોકલો'

1/4
પીડિતાને ન્યાય માટે ઠાકોર સેના અને ઓબીસી એસસસી એસટી એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત પણ કરવામાં આવી હતી. જ્યારે પીડિતાની માતાએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, જ્યારે તમે કહ્યું હતુ કે, મારી કોઇ બહેનને તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો હું તમારો વીરો બેઠો છું. પરંતુ હે વીરા તમે તો દિલ્લીમાં જઇને રાજા બની ગયા. અહીં હું તમારી બહેન તમને રાખડી મોકલી હતી.

2/4
પાલનપુરઃ થરાદ તાલુકાના નાગલાની દુષ્કર્મ પીડિતાની માતાએ બળાત્કારના 20 દિવસ પછી પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને જ્યારે પણ કોઇ બહેનને તકલીફ પડે મને પોસ્ટકાર્ડ લખજો, તેમ કહેનારા વડાપ્રધાન પાસેથી રાખડી પરત મગાવી છે.

3/4
તેમણે પત્રમાં લખ્યું છે કે, મારી દીકરી પર બળાત્કાર થયો છે. 20 દિવસ થઇ ગયા છતાં પિશાચી નરાધમ આરોપીઓની ધરપકડ થતી નથી. સરકારના ભ્રષ્ટચારી નેતા અને સરકારી અધિકારીઓ આરોપીઓને છાવરી રહ્યા છે. તમે મારી અને દીકરીની રક્ષા કરવામાં ઉણા ઉતર્યા છો. તમારા રાજમાં બહેન દીકરીઓ સલામત નથી. આથી તમને ભાઇ કહેવો યોગ્ય નથી. આથી મારી મોકલેલી રાખડીનો ધાગો મને પરત મોકલશો.

4/4
તેમણે પત્રમાં લખ્યું છે કે, 48 કલાકમાં ન્યાય મળે નહી તો મારી રક્ષા કવચ રાખડી પરત કરો. મારા રખોપા મારા રામ કરશે. ઓબીસી, એસસી, એસટી એકતામંચે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું હતુ કે, ભાજપના સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી ઉમા ભારતી અન્ય રાજ્યોમાં બળાત્કારીઓની ચામડી ઉતારવાની વાતો કરે છે. જ્યાં તેમની સરકાર નથી. તો ગુજરાતમાં તો ભાજપની સરકાર છે. તો ઓએસએસ આવા નરાધમોના ચામડા ઉતારવા માટે તેમને આમંત્રણ આપે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

Embed widget