શોધખોળ કરો

સૌરાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યુઃ ભાજપવાળાએ મને રાજકારણમાંથી કાઢી મૂક્યો......

1/4
 તેમણે કહ્યું કે, જાહેરમાં આવા કાર્યક્રમો યોજાય તો સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની માર્ગદર્શિકા નડે છે. રાજકોટવાસીઓની તાસીર 9.30 વાગ્યે ભોજન લઈને પછી કાર્યક્રમમાં જવા માટેની છે અને જાહેર કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર 10 વાગ્યે બંધ કરવા પડે છે તેથી આ અંગે કશુંક વિચારવું જોઈએ.

2/4
 હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અધ્યક્ષસ્થાને હતા. તેમણે પ્રવચન કરતી વખતે રાજકોટની કલાપ્રેમી જનતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં અનેક લોક કલાકારો નિયમિત રીતે કાર્યક્રમ આપે છે પરંતુ હોલમાં કાર્યક્રમો યોજાતાં હોવાથી બેઠક વ્યવસ્થાની મર્યાદા હોય છે.

3/4
 વજુભાઈએ એમ પણ કહ્યું હતું કે, હવે હું રાજકારણી નથી રહ્યો પરંતુ રાજકોટમાં ભાજપ સત્તા પર છે ત્યારે તેમણે રાજકોટના લોકોની માગણીને સંતોષવી જોઇએ. વજુભાઇ વાળા તેમની સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે અને આ પ્રકારના સટાકા મારવાની તેમની આદત છે તેથી તેમની વાતને સૌએ રમૂજ તરીકે લીધી હતી. જૂની ટેવ છે. એટલે લોકોએ પણ આ વાત આશ્ચર્યની સાથે હાસ્યમાં ઉડાવી હતી.

4/4
રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સોમવારે રાજકોટમાં આવ્યા હતા અને હેમુ ગઢવી હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રવચન આપતાં તેમણે મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપવાળાએ રાજકારણમાંથી મને કાઢી મૂક્યો છે. આ વાત સાંભળીને ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 

Embed widget