શોધખોળ કરો

ભાજપના ક્યા 5 ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું નક્કી થતાં પુત્રો માટે માગી ટિકિટ ? જાણો વિગત

1/7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. 2017ની ચૂંટણી પહેલા ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં આકરા માપદંડ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે નો રિપિટ થિયરી, વધુ ઉંમર, બિમારી કે પછી પર્ફોમન્સના આધારે કેટલાંક ધારાસભ્યોની ટિકિટ કપાય તે નક્કી કરવામાં આવ્યું છે પણ ધારાસભ્યની ટિકિટ કપાય તો તેના બદલામાં તેમના પુત્રોને ટિકિટ અપાવવા માટે દોડધામ લગાવી રહ્યા છે કે પછી રાજકીય વારસો પરિવારમાં સચવાય તેની કવાયત હાથધરવામાં આવી છે. ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો તેમની બેઠક ઉપર તેમના પુત્રને ટિકિટ અપાવી શકે છે કે પછી તેમના બદલા તેઓ પુત્રનો ટિકિટ માટે આગળ કરી શકે તેમ છે તેવી ચર્ચા ચાલી રહી છે.

2/7
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસમાં એક બીજા પર પ્રહારો થઈ રહ્યા છે. જ્યારે આ વખતે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી આ વખતમી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય એમ છે. ત્યારે ભાજપમાં પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાવવા માટે બંધ-બારણે બેઠકો થવા લાગી છે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની અડધી યાદી તૈયાર કરી દેવામાં આવી છે, જોકે આ યાદની સત્તાવાર જાહેરાત થઈ નથી.

3/7
કરમશીભાઈ પટેલ રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવ કર્યો હતો અને ક્રોસ વોટિંગ કર્યું હતું. તેઓને ભાજપના નેતાઓને પુત્ર માટે ટિકિટ આપવાનું કમીટમેન્ટ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી તેઓ પુત્ર કનુ પટેલ માટે ટિકિટ મેળવવા દોડી રહ્યા છે.

4/7
કોળી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતાં ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને મંત્રી પુરષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયકને કારણે તેઓ પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી શકે તેમ છે. આ સંજોગોમાં તેઓ પોતાના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવી પડે તેમ છે આવું સ્થાનિક લોકોમાં ચર્ચા જોવા મળી હતી.

5/7
આ ઉપરાંત ઊંઝાના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલને પણ ઉંમરનું માપદંડ નડી શકે તેવું લાગી રહ્યું છે. જો નારાયણભાઈની ટિકિટ કપાશે તો તેઓ પોતાના પુત્ર ગૌરાંગ પટેલને ટિકિટ માટે આગળ કરી દે તેવું જોવા મળી રહ્યું છે. ગૌરાંગ પટેલ હાલ ઉંઝા એપીએમસીનો ચેરમેન છે.

6/7
વલ્લભભાઈ કાકડિયા હાલ અમદાવાદના પૂર્વમાં આવેલ ઠક્કરબાપાનગર બેઠકનાં ધારાસભ્ય છે. હાલમાં વલ્લભાઈ કાકડિયા સરકારમાં મંત્રી પણ છે જોકે તેમની ઉંમર થઈ ગઈ હોવાથી તેમની ટિકિટ કપાય તેમ લાગી રહ્યું છે જેના કારણે તેઓ પાતાના પુત્ર મહેશ પટેલ પોતાની બેઠક પરથી ટિકિટ અપાવા માટે દોડધામ કરી રહ્યા છે.

7/7
અમદાવાદ જિલ્લાની દશક્રોઈ વિધાનસભા બેઠક ઉપર બાબુભાઈ જમનાદાસ પટેલ હાલ ધારાસભ્ય છે. આંતરિક રાજકારણન અને જુથબંધીથી તેમની ટિકિટ પર અસર થઈ શકે તેમ લાગી રહ્યું છે. જેથી બાબુભાઈ જમનાદાસ પટેલ પોતાના પુત્ર કેતન પટેલે ટિકિટ અપાવવા માટે દોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેતન પટેલ હાલ રાજપથ ક્બલમાં ડિરેક્ટર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Embed widget