શોધખોળ કરો
ભુજ: કાર-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, માતાની નજર સામે જ ભાઈ, પુત્ર સહિત ત્રણનાં મોત
1/6

કાર ચાલક મૃતક સલીમ સલમાબેનનો ભાઇ થાય છે જ્યારે સોહેબ પુત્ર અને રૈહાન ભાણેજ થાય છે, એક સાથે ત્રણ લોકોનાં મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
2/6

જ્યારે સલમાબેન અલીમામદ કુંભાર તથા તેમનો પાંચ વર્ષના પુત્ર સાહિલને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતામાં એક સાથે ત્રણ લોકોનાં મોતથી હોસ્પિટલ ખાતે મુસ્લીમ સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા. મહિલાઓમાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
Published at : 11 May 2018 09:07 AM (IST)
Tags :
Car And Truck AccidentView More





















