શોધખોળ કરો

પોરબંદર: 2000ની નવી નોટો સાથે લાખોની રોકડ ઝડપાઈ, ત્રણની ધરપકડ, બેંક કર્મચારી ફરાર

1/5
જામજોધપુરથી કારમાં નીકળેલા આ ત્રણેય શખ્સો 30 ટકાના ઉંચા કમીશનથી નોટ બદલીનું કારસ્તાન કરી રહ્યા હતા. પોલીસે જ્યારે બાતમીને આધારે આ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કાર નહીં રોકાતા પોલીસે કારનો પીછો કર્યો તે દરમિયાન બેંકકર્મી કારમાંથી છલાંગ લગાવીને નાસી છૂટવામાં સફળ થયો હતો જ્યારે બે શખ્સો ઝડપાઇ ગયા હતા.

2/5
રાણાવાવ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે ટવેરા કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જેમાંથી વિરેન્દ્ર રાણસીભાઇ ધારાણી ઉર્ફે વીરો અને મયુર જયસુખભાઇ માકડિયા નામના બે શખ્સોને રૂપિયા 10, 20, 50, 100 અને નવી બે હજારના દરની કુલ 25 લાખની ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. જેમાં રોનક પટેલ નામનો શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ શખ્સ જામજોધપુર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનો કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યુ છે. જેને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

3/5
નોટબંધીને એક મહિના જેવો સમય વીતી ગયો છે. લોકો બેંકો અને એટીએમની બહાર કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે ત્યારે કમીશનથી નોટ બદલીનો કાળો વ્યાપાર કરતાં શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી લીધા છે.

4/5
પોરબંદર: રાણાવાવમાં બે શખ્સો 25 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા હતા. આ 25 લાખમાંથી 21 લાખની બે હજારની નવી નોટ મળી આવી હતી. કમીશનથી નોટ બદલી કરી આપતાં બે શખ્સો ઝડપાયા જ્યારે એક શખ્સ નાસી છુટ્યો હતો. નાસી ગયેલો શખ્સ જામજોધપુર ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનો કર્મચારી હોવાની માહિતી મળી છે.

5/5
આ કારમાં લઈ જવાઈ રહ્યા બતા રૂપિયા
આ કારમાં લઈ જવાઈ રહ્યા બતા રૂપિયા
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget