શોધખોળ કરો
અમદાવાદઃ બોગસ ડિરેક્ટરે હોટલના રૂમની લાઈટ બંધ કરી 17 વર્ષની મોડલના શરીર પર હાથ ફેરવીને કહ્યું........
1/8

દરમિયાનમાં ફોન ચાલુ હોવાથી નીચેથી તેનો બાઈ પણ આવી ગયો હતો. જો કે ભાઇ આવે તે પહેલા લંપટ યુવક ભાગી ગયો હતો. આ બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને રાણીપમાં ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા અર્પીત પી. મહેતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/8

જોકે યુવતીને પહેલાંથી દાળમા કંઈક કાળું લાગતાં તેણે પોતાનો ફોન ચાલુ રાખ્યો હતો. તેના પગલે તેના ભાઈએ બધી વાત સાંભળી લેતાં તે દોડી આવતાં બોગસ ડિરેક્ટર ભાગી ગયો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતાં રાણીપ પોલીસે રાણીપ ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા અર્પીત મહેતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Published at : 30 Jul 2018 10:26 AM (IST)
Tags :
Crime NewsView More





















