શોધખોળ કરો

આજથી વાહન રજિસ્ટ્રેશન કરાવવું બનશે મોંઘું, RTOની વિવિધ સેવાની ફીમાં થયો જંગી વધારો

1/9
રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે 5000 રૂપિયા જે પહેલા 400 રૂપિયા હતા. ઇમ્પો. બાઈક ટ્રાન્સફર માટે 2500 રૂપિયા જે પહેલા 200 રૂપિયા હતા. કાર ટ્રાન્સફર માટે 2500 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 400 રૂપિયા હતી.

2/9
હેવી વ્હીકલ રજિસ્ટ્રેશન માટે 5000 રૂપિયા જે પહેલા 600 રૂપિયા હતા. ઇમ્પોર્ટેડ અન્ય વાહનોના રજિસ્ટ્રેશન માટે 5000 રૂપિયા જે પહેલા 800 રૂપિયા હતા. ઇન્ડિનય કાર રજિ. માટે 600 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 200 રૂપિયા હતી.

3/9
ઇમ્પોર્ટેડ કારટેક્ષી માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. કેશવાન, ક્રેન, ડમ્પર (ઇન્ડિયન) માટે 1500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. કેશવાન, ક્રેન, ડમ્પર ઇમ્પોર્ટેડ માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. ઉપરાંત બાઈક રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 60 રૂપિયા હતી.

4/9
ઇન્ડિયન કારમાં સરનામું બદલવા માટે 300 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. ઇમ્પોર્ટેડ કાર માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. એગ્રિકલ્ચર ઇમ્પોર્ટેડ માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. એગ્રિકલ્ચર ઇન્ડિયન વાહન માટે 300 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 20 રૂપિયા હતી.

5/9
વિવિધ સેવાઓની ફી આ મુજબ છે. ટ્રેડ સર્ટિ. માટે 1000 રૂપિયા જે પહેલા 200 રૂપિયા હતા. ઇન્ફોર્મેશન સર્ટિ માટે 200 રૂપિયા જે પહેલા 45 રૂપિયા હતા. નો ડ્યૂ સર્ટિફિકેટ માટે 200 રૂપિયા જે પહેલા 45 રૂપિયા હતા. મોટર સાઈકલમાં સરનામું બદલવા માટે 150 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા મોટર સાઈકલ ઇમ્પોર્ટેડમાં સરનામું બદલવા માટે 1250 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 20 રૂપિયા હતી.

6/9
અમદાવાદઃ રાજ્યની તમામ RTO કચેરીમાં લેવાતી વિવિધ ૮૭૯ જેટલી ફીમાં મંગળવારથી જંગી વધારો અમલી બનશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર બહાર પાડીને RTOની ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં વાહનના રજિસ્ટ્રેશનથી લઈને વાહનની લોન દાખલ કરવા સહિતની વિવિધ ફીમાં ૩૦૦૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેવાયો છે.

7/9
નવા વાહનની નોંધણી માટે લેવામાં આવતી ફીમાં પણ જંગી વધારો કરાયો છે. જ્યારે વાહનની લોન દાખલ કરાવવા માટે લેવાતી ફીમાં સૌથી વધુ વધારો ઝીંકાયો છે. સોમવારે સરકારે આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને મંગળવારથી જ તેનો અમલ કરવાની જાહેરાત કરાતા લોકોમાં રોષ ફેલાયો છે.

8/9
 લોન કેન્સલ માટે તમામ વાહનો માટે રૂપિયા 100 ફી વસૂલાતી હતી. હવે લોન કેન્સલ કરવા માટે આરટીઓ તરફથી કોઈ પણ પ્રકારની ફી લેવાશે નહીં. કેન્દ્ર સરકારે 100 રૂપિયા માફ કરી લોન દાખલ કરવા માટેની ફીમાં 3 હજાર ટકા સુધીનો વધારો કર્યો છે.

9/9
 કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ભાવમાં મહત્ત્વની સેવામાં વાહન રજિસ્ટ્રેશન અને ટ્રાન્સફરથી માંડીને ડુપ્લિકેટ આરસી બુકની ફીમાં આજથી 3 હજાર ટકા સુધીનો વધારો કરાયો છે. સુભાષબ્રિજ આરટીઓમાં રોજની પ્રક્રિયા માટે આવતી 1 હજાર જેટલી અરજીઓમાં આ ભાવવધારાની સીધી અસર થશે. લાઇસન્સ માટેની ફીમાં હાલ કોઈ વધારો કર્યો નથી. સરકારે એગ્રિક્લચરમાં વપરાશમાં લેવાતાં વાહનોના રજિસ્ટ્રેશનમાં પણ તોતિંગ ફીવધારો કર્યો છે. જોકે આરટીઓ કચેરીએ પાંચ ગણો ફીવધારો કરાયો હોવાનો દાવો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Embed widget