શોધખોળ કરો
અમદાવાદ સહિત રાજ્યનાં ક્યાં ત્રણ શહેરોમાં વીજળી થશે મોંઘી? જાણો દર મહિને બિલમાં કેટલો થશે વધારો?
1/5

ટૉરેન્ટ પાવરના દ્વારા ગુજરાતમાં જે શહેરોમાં એટલે કે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં જ્યાં વીજ સેવા આપવામાં આવી રહી છે તે શહેરોમાં વીજ ગ્રાહકોને જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ગાળા માટેના બિલમાં ફ્યૂઅલ ચાર્જ પેટે પ્રતિ યૂનિટ 10 પૈસા વધુ ચૂકવવા પડશે.
2/5

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉર્જા-વીજ સેવા આપતી કંપની હવે પોતાના ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. આ માટે તેમને પોતાની ઓફિશિયલ વેબાસઇટ પર પણ માહિતી મુકી દીધી છે. ગુજરાતની અગ્રણી વીજ કંપની ટૉરેન્ટ પાવર લિમીટેડ હવે પોતાના ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસુલશે.
Published at : 02 Aug 2018 02:18 PM (IST)
Tags :
Torrent PowerView More




















