શોધખોળ કરો

વિજય રૂપાણી સાથે 24 મંત્રીઓ લેશે શપથ, જાણો કોને મળી શકે મંત્રીમંડળમાં સ્થાન

1/22
શંકર ચૌધરી, ધારસભ્ય વાવ
શંકર ચૌધરી, ધારસભ્ય વાવ
2/22
ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય અંકલેશ્વર
ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય અંકલેશ્વર
3/22
તારાચંદ છેડા
તારાચંદ છેડા
4/22
રજની પટેલ
રજની પટેલ
5/22
ગોવિંદ પટેલ
ગોવિંદ પટેલ
6/22
મંગુભાઈ પટેલ- વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી

7/22
નાનુભાઈ વાનાણી- રમત ગમત અને યુવા સંસ્કૃતિ રાજ્યમંત્રી

8/22
ચીમનભાઈ સાપરીયા 1995થી જામજોધપુર સીટ પરથી ધારાસભ્ય છે. 2002 થી 07 સુધી માર્ગ અને મકાન મંત્રી પણ રહી ચુક્યા છે. ઉપરાંત કેશાજી ચૌહાણને પણ સ્થાન મળી શકે તેઓ દીયોદર સીટ પરથી ધારાસભ્ય છે.

9/22
પ્રદીપસિંહ જાડેજા-   અમદાવાદના વટવા થી ધારાસભ્ય છે. તેઓ 2002 થી ધારાસભ્ય છે. આનંદીબેન સરકારમાં રાજ્ય કક્ષાના કાયદા , સંસદીય બાબતો , યાત્રાધામ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે.

10/22
જશાભાઈ ભવાનભાઈ બારડ  ત્રીજી વખત-ગીર સોમનાથથી ધારાસભ્ય છે. અન્ન અને પુરવઢા મંત્રી રહી ચુક્યા છે.

11/22
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પરષોત્તમસિંહ સોલંકીનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થશે. (તસવીર-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા)

12/22
વલ્લભભાઈ વશરામભાઈ વઘાસીયા  -સાવરકુડલાથી  ધારાસભ્ય પ્રથમ વાર ધારાસભ્ય

13/22
વલ્લભ કાકડીયા - અમદાવાદના ઠક્કરબાપાનગર થી ધારાસભ્ય,  2007 થી ધારાસભ્ય

14/22
જયંતીભાઈ કવાડીયા- 4 વખત ધ્રાંગધ્રા સીટ પરથી ધારાસભ્ય છે.  આનંદીબેન સરકારમાં પંચાયત ,ગ્રામ ગૃહ નિર્માણ અને સહકાર મંત્રી હતા.

15/22
બાબુભાઈ બોખીરીયા
બાબુભાઈ બોખીરીયા
16/22
રોહિત પટેલ આણંદથી ધારાસભ્ય તેઓ 2014 પેટા ચુંટણીમાં ચુંટાયા,  પ્રથમ વાર બનશે ધારાસભ્ય

17/22
રાજેન્દ્ર સુર્યપ્રસાદ ત્રિવેદી,  વડોદરાની રાવપુરા વિધાનસભાથી ધારાસભ્ય છે.  તેઓ પહેલી વાર ધારાસભ્ય પદે છે.

18/22
જયેશ રાદડીયા તેઓ આનંદીબેન સરકારમાં રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી હતા.

19/22
ઈશ્વરસિંહ પટેલ -અંકલેશ્વર સીટ પરથી ધારાસભ્ય છે. 2002થી ધારાસભ્ય છે. મોદી સરકારમાં રાજ્યકક્ષાના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી રહી ચુક્યા છે.

20/22
ગણપત વસાવા- 2002 થી સુરતની માંગરોળ સીટ પરથી ધારાસભ્ય છે.  આદીવાસી નેતા છે. અને  આનંદીબેન સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

21/22
આત્મારામ પરમાર,  બોટાદના ગઢડા સીટ પરથી ધારાસભ્ય છે. તેઓ 1993 થી  ધારાસભ્યછે. આ પહેલા તેમણે  આનંદીબેન સરકારમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ રહ્યા હતા.

22/22
આજે નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળની શપથવિધિ પણ સંભાવના છે.નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. જાણો નવા મંત્રીમંડળમાં ક્યા ધારાસભ્યોને મળશે સ્થાન

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget