શોધખોળ કરો

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પરજ મતદાનમાં ઘટાડો નોંધાયો

1/4
ઉપરાંત હાલમાં ધાનેરા, દિયોદર, મોડાસામાં 6-6 ટકા અને માણસા, મહેસાણા, બહુચરાજી, વિજાપુરમાં 5-5 ટકા મતદાન ઘટ્યું છે, જ્યારે કાંકરેજમાં 4 ટકા અને વાવ, ઊંઝા બેઠક પર 1-1 ટકા મતદાન ઘટ્યું છે.

2/4
વર્ષ 2012ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં 75 ટકા મતદાન થયું હતું જે ઘટીને આ વખતે 69.70 ટકાએ આવીને અટક્યું છે. 53 વિધાનસભામાં અમદાવાદની 21 બેઠકોને બાદ કરતાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાં બાયડ અને સિદ્ધપુર બેઠકો પર મતદાન ઘટાડાની એકસરખી પેટર્ન જોવા મળી છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અને સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂતે રાજીનામા આપ્યા ચૂક્યા છે.

3/4
અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધુ પાટીદારો મતદારો ધરાવતી 21 બેઠકો પર મતદાન ઘટ્યું છે, જેમાં પાલનપુર, ચાણાસ્મા, ઊંઝા, વિસનગર, બહુચરાજી, મહેસાણા, કલોલ, ગાંધીનગર ઉત્તર, માણસા, વિરમગામ, દસ્ક્રોઇ અને અમદાવાદ શહેરની 10 બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં મતદાન ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે.

4/4
અમદાવાદઃ બીજા તબક્કા બાદ આવેલા વિવિધ એજન્સીઓના એક્ઝિટ પૉલમાં ભાજપને ફરીથી સત્તા મળતી હોવાનું દેખાઇ રહ્યું છે, ભાજપને 107થી 117 સુધી બેઠકો મળવાની વાત સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ સામે જબરદસ્ત બાથ ભીડનાર પાટીદાર સમાજનું મતદાન ઘટ્યું હોવાનું બહાર આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget