શોધખોળ કરો

32ના ભોગ લેનાર ટ્રક બ્રિજ પરથી કેવી રીતે ખાબક્યો? ટ્રકના બોનેટ પર બેસનારની જુબાની

1/4
ટ્રક નીચે ખાબકતાં તે અને નીતિન કૂદી જતાં તેઓ બચી ગયા હતા. ટ્રક ડ્રાઇવર નીતિન દુર્ઘટના પછી ડરી જતાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ટ્રક ડ્રાઇવરે દારૂ પીધો હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે. હાલ તો પોલીસે ટ્રક ડ્રાઇવર નીતિનને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે.

2/4
હવે આ ટ્રક અકસ્માતને લઈને જાન લઈને જતી વખતે ટ્રકના બોનેટ પર બેઠેલી વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. જે ટ્રક ડ્રાઇવર પર આક્ષેપ મુકવામાં આવ્યો છે, તે નીતિન વાઘેલા વરરાજાના કૌટુંબિક કાકા થાય છે. તે ગઈ કાલે નેસડા ગામેથી ડિઝલ પૂરાવીને આવ્યા હતા.

3/4
ભાવનગરઃ ગઈ કાલે સવારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતાં 32 લોકોના મોત થતાં કમકમાટી મચી ગઈ હતી. ગઈ કાલે અકસ્માત માટે ટ્રકના ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને એવા પણ સમાચાર આવ્યા હતા કે, અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.

4/4
જાન બોટાદના ટાટમ ખાતે જવા રવાના થઈ ત્યારે ટ્રકના બોનેટ પર નીતિનનો કૌટુંબિક ભાઈ બેઠકો હતો. તેમના કહેવા પ્રમાણે ટ્રક ઓવરેટક કરવા જતાં નીતિને કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ પરથી નીચે નાળામાં ખાબક્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

Embed widget