શોધખોળ કરો
નડિયાદઃ સહેલીના પતિના પ્રેમમાં પડી યુવતીઃ અંગતપળોનો વીડિયો ઉતાર્યો ને પછી શું થયું?
1/5

હવે આ સંબંધોથી નાખુશ ઉર્વશીએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં પ્રિયાના પતિ અને ઉર્વેશીનું કાઉન્સેલિંગ કરાયું હતું. પ્રિયાના પતિને પોતાનો સુખી સંસાર સાચવવા અને પત્ની સાથે વિશ્વાસઘાત ન કરવા સમજાવ્યો હતો. અંતે તેને પોતાની ભૂલ સમજતાં તે પરિવાર તરફ પરત ફર્યો હતો. (તમામ પાત્રોના નામ બદલ્યા છે)
2/5

જોકે, પ્રિયાના પતિ અને ઉર્વશીના સંબંધો હજુ ચાલુ જ હતા. હવે પ્રિયાનો પતિ ઉર્વશીના ઘરે જવા લાગ્યો હતો. બીજી તરફ એકલી પડેલી ઉર્વશી બીજા કોઈ યુવકના પ્રેમમાં પડી હતી. આથી તેણે પ્રિયાના પતિ સાથે સંબંધો તોડી નાંખ્યા હતા. પરંતુ પ્રિયાનો પતિ તેમની સેક્સ ક્લીપ બતાવી સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
Published at : 02 May 2017 10:06 AM (IST)
View More























