શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અંગત પળોની તસવીરો પોસ્ટ કરીને આત્મહત્યા કરનાર યુવક અને યુવતી વચ્ચે શું થઈ વાત? આ રહ્યા ચેટિંગના સ્ક્રીન શોટ્સ

1/8
પાટણઃ પાટણના એક યુવકે શુક્રવારે રાત્રે રાધનપુરની એક હોટલમાં ફેસબુક પર સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા દિનેશ પ્રજાપતિએ પોતાના ફેસબુક પેજ પર તેની પ્રેમિકા સાથેના કેટલીક અંગત પળો અને તે યુવતી સાથેની વોટ્સએપ ચેટિંગના સ્ક્રિનશોટ્સ પોસ્ટ કર્યા હતા.

2/8
કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ...
કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ..."
3/8
હું મારી જીંદગીમાં ખૂબ ખુશ હતો, મારો ધંધો પણ સારો ચાલતો, પણ આ લોકોએ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યું. મારી ટોટલ કમાણી પણ મહિલા ડોક્ટર લઈ ગઈ છે. આજે મારા ઉપર કોઈ દેવું કે દબાણ નથી, મારા પરિવાર તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો છે, ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડે છે.

4/8
મહિલા ડોક્ટરે જ મારી જીંદગી હરામ કરી નાખી છે, સતત 2-3 વર્ષ મારી જોડે છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો છે, આ લોકો સજાને પાત્ર છે, કોઈ માફ ના કરતા. આ લોકો સમાજ માટે કલંક છે. સમાજ આનો ન્યાય કરજો. મારી જોડે ઘણા પ્રુફ હતા એ પણ ઈ લોકો લઈ ગયા છે, જે કંઈ પ્રુફ બચ્યા છે ઈ હું અહીં બધાને જોવા માટે મૂકીને જાઉ છું. બીજું બધું કોલ રેકોર્ડિંગમાં આવી જશે. મહિલા ડોક્ટર 1 નંબરની નાલાયક છોકરી છે, જે ડોક્ટર થઈને બધાના જીવ લે છે.

5/8
અજાણ્યા બે શખ્સોએ મને અવાર નવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજમાં કયાંય જવા ઉપર રોક લગાવી હતી. રસ્તામાં કયાંય મને જુએ તો પણ અહીં નઇ ચાલવાનું એમ કહીને બધી રોક લગાવતા હતા. મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ. મોટી દિકરી પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવાના ધંધા કરે છે.

6/8
"મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યક્તિઓ 1) ડો. મહિલા( માનપુરા - વારાહી). ) અજાણ્યો શખ્સ ( માનપુરા) 3) અજાણ્યો શખ્સ (રાધનપુર). મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. મહિલા ડોક્ટર એ આજે મને ક્યાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
7/8
માત્ર એટલું જ નહીં દિનેશે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આ મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કાંડમાં અન્ય બે લોકો પણ સામેલ હોવાની વાત લખવામાં આવી છે. યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે આ બંને લોકો તેને અવાર-નવાર જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપતાં હતાં.

8/8
આ ઉપરાંત તેણે ફેસબુક પર એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ સુસાઈડ નોટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારાહીની એક મહિલા ડોક્ટરે તેને પ્રેમજાળમાં ફસાવી ઉઘાડી લૂંટ ચલાવી હતી. તેણીએ મને ક્યાંયનો છોડ્યો નથી, એટલે મારે આજે મોતને ભેટવું પડે છે બાકી જીવ તો મને પણ વહાલો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

Embed widget