શોધખોળ કરો
રાધનપુરઃ યુવકને MBBSમાં ભણતી યુવતી સાથે બંધાયા સંબંધ, અચાનક જ આવી ગયો અણધાર્યો વળાંક?
1/4

મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. મહિલા ડોક્ટર એ આજે મને ક્યાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
2/4

છેલ્લે મરવા સમયે એક સુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, "મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યક્તિઓ 1) ડો. મહિલા( માનપુરા - વારાહી). ) અજાણ્યો શખ્સ ( માનપુરા) 3) અજાણ્યો શખ્સ (રાધનપુર).
Published at : 05 Aug 2018 10:50 AM (IST)
View More





















