શોધખોળ કરો

બેંગલુરુમાં વૃદ્ધ મહિલાના ફ્લેટમાંથી 2.25 કરોડ, ગોવામાં 68 લાખની નવી નોટ પકડાઈ

1/4
જેમાં આવકવેરા વિભાગે બેંગલુરૂમાંથી રૂપિયા ૨.૨૫ કરોડની નવી કરન્સી જપ્ત કરી હતી તો પણજીમાંથી રૂપિયા ૬૮ લાખની નવી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ફરિદાબાદમાં રૂપિયા ૨૫ લાખથી વધુની રૂપિયા ૨૦૦૦ની નવી નોટો સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

2/4
દરમિયાન દિલ્હીમાં પણ આઈટીના દરોડામાં કારોલબાગ ખાતેની એક હોટેલમાંથી રૂપિયા ૩.૨૫ કરોડની જૂની નોટો હાથ લાગી હતી. આ મામલે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જૂની નોટો મુંબઈ સ્થિત કોઈ હવાલા ઓપરેટર્સની હતી. તેમણે આ નોટો પેક કરવા માટે પેકેજિંગ સ્પેશિયાલિસ્ટ્સને પણ કામે લગાડ્યા હતા. તેઓએ આ નોટો એવી રીતે પેક કરી હતી કે તે એરપોર્ટ પર સ્કેનીંગ મશીનોમાં પકડાઈ ન શકે. જેના માટે તેઓ ખાસ પ્રકારની ટેપ અને વાયરોનો ઉપયોગ કરતા હતા જે ઓળખાયા વિના જ એક્સ-રેમાંથી પસાર થઈ શકે છે. આઈટી વિભાગે આ નોટો જપ્ત કરી છે.

3/4
 બેંગલુરુમાં એક અપાર્ટમેન્ટમાં દરોડા પાડવા પહોંચેલી આવકવેરા વિભાગની ટીમને વિચિત્ર સંકટનો સામનો કરવો પડ્યો હતો. અપાર્ટમેન્ટની રખેવાળી કરનાર એક વૃદ્ધ મહિલાએ ટીમ પર પાળીતા કૂતરા છોડી દીધા હતા. આ સમયે આઈટી કર્મચારીઓ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. જો કે આખરે તેમણે કામગીરી પૂરી કરી હતી. આ ઘટના બેંગલુરુના યશવંતપુર અપાર્ટમેન્ટમાં બની છે. જ્યાંથી આઈટીને ~ ૨.૮૯ કરોડની કેશ મળી છે.

4/4
નવી દિલ્હીઃ નવી નોટો મળવાનો સિલસિલો યથાવત જ છે. આવકવેરા વિભાગે કર્ણાટક અને ગોવાથી બુધવારે કુલ 3.57 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કાળા નાણાં રાખનારા અને નકલી નોટો ધરાવતા લોકોની ધરપકડ માટેના આ વ્યાપક દરોડામાં દેશની રાજધાની દિલ્હી સહિત બેંગલુરુ, પણજી અને ફરિદાબાદમાંથી જૂની અને નવી એમ બંને પ્રકારની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget