શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ પર મોટો ખુલાસો, રાજનના સમયમાં જ ઉર્જિત પટેલની સહીવાળી નોટો છપાઈ ગઈ હતી

1/6
એ મુજબ પ્રેસને જૂનમાં જ નવી સિરીઝની નોટોનું છાપકામ શરૂ કરી દેવાની સલાહ અપાઇ હતી. સામાન્યપણે રિઝર્વ બેન્ક આદેશ આપે એ પછી તત્કાળ નોટોના પ્રિન્ટિંગની કામગીરી શરૂ થાય છે. પરંતુ આ કેસમાં આદેશ મેળવ્યાના અઢી મહિના પછી નોટો છાપવાનું શરૂ કરી દેવાયું હતું.

2/6
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 રૂપિયાની નવી નોટને લઈને એક મોટ ખુલાસો સામે આવ્યો છે. અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર નવી નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર ઉર્જિત પટેલની સહી છે પરંતુ આ નોટોનું છાપકામનું કામ ત્યારે જ શરૂ થઈ ગયું હતું જ્યારે રઘુરામ રાજન ગવર્નર પદ પર હતા.

3/6
પરંતુ એવા પુરાવા છે કે રાજન હોદા પર હોવા છતાં રિઝર્વ બેન્કની પ્રેસે પટેલના હસ્તાક્ષર સાથે નોટો છાપવાનું શરૂ કરી દીધું હતું. રસપ્રદ વાત એ છે કે ડિસેમ્બર ૨૦૧૭માં રિઝર્વ બેન્કે નાણાં અંગેની સંસદીય સમિતિને કહ્યું હતું કે તેને સાતમી જૂન, ૨૦૧૬ના રોજે ૨,૦૦૦ની નોટો છાપવાની મંજૂરી મળી ગઇ હતી.

4/6
૨૦૦૦ની નોટો રજૂ કરવાનો નિર્ણય લેવામાં રાજનને પાર્ટી બનાવાઇ હતી કે નવી નોટો પર તેમના હસ્તાક્ષર કેમ કરાયા ન હતા તે અંગે રિઝર્વ બેન્ક અને કેન્દ્રીય નાણાં મંત્રાલયને એક અંગ્રેજી અખબારે ઇ મેઇલથી મોકલવામાં આવેલા સવાલો જવાબો મળ્યા નથી. એવી જ રીતે રાજનને મોકલવામાં આવેલા આવા સવાલોનો જવાબ પણ મળ્યો નથી.

5/6
 જોકે, પટેલે ચોથી સપ્ટેમ્બર સુધી એટલે કે આશરે બે અઠવાડિયા સુધી રાજન પાસેથી હોદો મેળવ્યો ન હતો. હવે તેના કારણે સવાલ એ થાય છે કે જો એ દરમિયાન રઘુરામ રાજન ગવર્નર હતા તો નવી કરન્સી પર તેમની સહી કેમ નથી.

6/6
 ૨૦૦૦ની નોટોનું છાપકામ કરતા રિઝર્વ બેન્કના બે પ્રેસનું કહેવું છે કે તેમણે ૨૨ ઓગસ્ટે પ્રિન્ટિંગ પ્રક્રિયાના પહેલા તબક્કાની કામગીરી શરૂ કરી દીધી હતી. સરકારે ઉર્જિત પટેલને રિઝર્વ બેન્કના નવા ગવર્નર જાહેર કર્યા તે પછીના કામકાજનો એ પ્રથમ દિવસ હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Embed widget