શોધખોળ કરો

210 સરકારી વેબસાઈટોએ આધાર કાર્ડની માહિતી કરી સાર્વજનિક, RTIમાં થયો ખુલાસો

1/4
યૂઆઈડીએઆઈ એ કહ્યું તેના તરફથી આધારને ક્યારેય સાર્વજનિક નથી કર્યા. સંસ્થાએ કહ્યું શૈક્ષિક સંસ્થાઓ સહિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિભાગોની લગભગ 210 વેબસાઈટો પર લાભાર્થિઓના નામ, એડ્રેસ, અન્ય જાણકારીઓ અને આધારના આંકડાઓ આમ જનતાની સૂચના માટે સાર્વજનિક કરી દીધા છે. તેમણે એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે સંસ્થા તેના પર ધ્યાન આપી રહી છે અને આ વેબસાઈટો પરથી આધારની માહિતી હટાવી લેવામાં આવી છે.

2/4
નવી દિલ્લી: કેન્દ્ર સરકારે વિભિન્ન યોજાનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યો છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારી 200થી વધુ વેબસાઈટોએ કેટલાક લાભાર્થીઓના નામ અને રેહઠાણની માહિતી સાર્વજનિક કરી દીધી છે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAIએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે, તેમણે આ ઉલ્લંઘન પર યોગ્ય પગલા લીધા છે. અને જાણકારી પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી છે.

3/4
યૂઆઈડીએઆઈએ કહ્યું કે, તેના તરફથી પ્રાઈવસી મજબૂત કરવા માટે નિયમિત આધાર પર સુરક્ષાની તપાસ કરવામાં આવે છે. તે સિવાય ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે દરેક સંભવિત પગલા પણ લેવામાં આવ્યા છે.

4/4
જો કે આ સ્પષ્ટા નથી થઈ કે માહીતી ક્યારે સાર્વજનિક કર., યૂઆઈડીએઆઈ 12 આંકડાની વિશિષ્ટ ઓળખની સંખ્યા જાહેર કરે છે જે દેશમાં ગમે ત્યાં ઓળખ અને રહેઠાણની સાબિતી હોય છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે વિભિન્ન સામાજિક સેવા યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત કરી દીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો

Embed widget