શોધખોળ કરો

નોટબંધીનો આજે 35મો દિવસઃ 3 દિવસ બાદ આજે ખુલશે બેંક, જાણો મહત્ત્વની વાતો

1/5
બીજી બાજુ વધુમાં વધુ નોટો બેંકો સુધી પહોંચાડવા માટે સેનાના 200 જવીન એમપીના દેવાસમાં નોટ પ્રિન્ટિંગ મશીનમાં છાપકામમાં લાગ્યા છે.

2/5
બીજી બાજુ એપીબી દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે 6 બેંકોના 1064 એટીએમમાંથી માત્ર 107માં જ રોકડ મળી જ્યારે બાકીના 957 એટીએમ ખાલી હતા. તેનો સ્પષ્ટ મતલબ છે કે નોટબંધીના 35 દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી. લોકોને આજે પણ રોકડ માટે હાલાકી ભોગવવી પડે છે.

3/5
આજથી પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટ કરવા પર 0.75 ટકાની છૂટ મળશે. જો તમે પેટ્રોલ પંપ પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ અથવા ડીઝલ પૂરાવો છો તો તમને કુલ કિંમતમાં 0.75 ટકાની છૂટ મળશે. સરકારની ઈચ્છા પેટ્રોલ પંપ પર પીએસયૂને પ્રોત્સાહન આપવાની છે. પેટ્રોલ પંપ પર ક્રેડિટ, ડેબિટ કાર્ડ અથવા મોબાઈલ વોલેટ દ્વારા પેમેન્ટ કરશો તો ડિસ્કાઉન્ટની રકમ આવતા ત્રણ દિવસમાં તમારા એ જ ખાતામાં જમા થઈ જશે.

4/5
આજે ત્રણ દિવસની રજા બાદ બેંકો ખુલશે. એવામાં આજે એટીએમ અને બેંકોમાં ભીડ થવાની શક્યતા દર્શાવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે, 95 ટકા એટીએમ અપડેટ થઈ ગયા છે પરંતુ મોટાભાગના એટીએમમાં હજુ પણ રોકડ નથી. એવામાં બેંકમાં ભીડ થવાની પૂરે પૂરી શક્યતા છે.

5/5
નવી દિલ્હીઃ નોટબંધીને આજે 35મો દિવસ છે. પીએ મોદીએ નોટબંધી માટે દેશ પાસે પચાસ દિવસ માગ્યા હતા. ત્યાર બાદ આ પચાસ દિવસને આડે હવે માત્ર 17 દિવસ બાકી છે અને રોકડની મુશ્કેલીમાં લોકોને કોઈ રાહત મળી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget