શોધખોળ કરો
પુણે: ટ્રાફિક સિગ્નલ્સ પર હોર્ડિંગ્સ તુટી પડતા 4ના મોત, 10 ઘાયલ
1/3

2/3

ટ્રાફિક સિગ્નલ પર જ્યારે લોકો ઉભા હતા ત્યારે આ હોર્ડિંગ્સ તુટી પડ્યું હતું. હોર્ડિગ્સ એટલું મોટું હતું કે તેની નીચે 7 રિક્શા ઉપરાંત ઘણા બધા વાહનો દબાઈ ગયા હતા. પ્રાથમિક રીતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહી હોવા છતા હોર્ડિંગ્સ લગાવાતા ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.
Published at : 05 Oct 2018 10:06 PM (IST)
Tags :
PuneView More





















