શોધખોળ કરો
મેઘાલયમાં કૉંગ્રેસને મોટો ઝટકો, 5 MLA સહિત 8 નેતાઓએ કેમ આપ્યું રાજીનામું?
1/4

તિનસાંગે કહ્યું કે, “ પ્રદેશનું નેતૃત્વ(મુખ્યમંત્રી મુકુલ સંગમા) લોકોની આકાંક્ષાઓને પૂરા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. સાથે અમે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિથી ખુશ નથી તેથી રાજીનામું આપ્યું છે.”
2/4

શિલોંગ: મેઘાલયમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો સહિત પ્રદેશ વિધાનસભાના આઠ સભ્યોએ શુક્રવારે સદનમાંથી રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોને વિધાનસભા ચૂંટણીમાં ગંઠબંધનથી એનડીએમાં સામેલ નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ના ટિકિટ પર ચૂંટણી લડવાના મકસદથી રાજીનામું આપ્યું છે.
Published at : 30 Dec 2017 11:14 AM (IST)
View More























