શોધખોળ કરો

આજે સુપ્રીમ કોર્ટમાં થશે આધાર પર સુનાવણી, આવી શકે છે મોટો ફેંસલો

1/4
આ બંધારણીય ખંડપીડની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રા કરશે. બેન્ચના બાકીના ચાર સભ્ય એ કે સીકરી, એ એમ ખાનવિલકર, ડી વાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણ છે. મહત્વપૂર્ણ બબાતોના લિસ્ટીંગને લઇને પ્રશ્નો ઉઠાવનારા ચાર વરિષ્ટ જજ જસ્ટિસ જે. ચેલમેશ્વર, રંજન ગોગોઇ, મદન બી લોકુર અને કુરિયન જોસેફ આ બાબતોની સુનાવણીનો ભાગ નહીં બને.

2/4
નોંધનીય છે કે, 3જી જાન્યુઆરીએ ટ્રિબ્યૂને આધાર ડેટા વેચાવવાનો રિપોર્ટ છાપ્યો હતો, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 500 રૂપિયામાં આધાર ડેટાને ખરીદવામાં આવે છે. રિપોર્ટરે પોતાની ઓળખ છુપાવીને આખી માહિતી ભેગી કરી. રિપોર્ટ છપાવવાની સાથે જ મામલો બિચક્યો અને છેલ્લે UIDAIએ જડમૂળમાંથી આ સમાચારને ફગાવી દીધા હતા.

3/4
ઉલ્લેખનીય છે કે અરજીકર્તાઓએ આધાર માટે બાયોમેટ્રિક માહિતી લેવાને પ્રાઇવસીનો ભંગ ગણાવ્યું હતું. જ્યારે સરકારની દલીલ હતી કે પ્રાઇવસીનો અધિકાર પોતાનામાં મૌલિક અધિકાર નથી. જો આને મૌલિક અધિકાર માની લેવામાં આવે તો વ્યવસ્થા ચલાવવી મુશ્કેલ બની જશે. કોઇપણ પ્રાઇવસીનો હવાલો આપીને જરૂરી સરકારી કામ માટે ફિંગરપ્રિન્ટ, ફોટો કે કોઇપણ માહિતી આપવાનો ઇનકાર કરી દેશે.

4/4
નવી દિલ્હીઃ આધાર એક્ટની સમયમર્યાદાને પડકાર આપનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે સુનાવણી શરૂ કરશે. અરજીઓમાં આધાર કાર્ડ યોજનાને નાગરિકોના પ્રાઇવેટ હક્કોનું હનન ગણાવ્યું છે. સાથે સરકારી યોજનાઓના લાભ માટે આધારને અનિવાર્ય બનાવવાને લઇને પણ પડકારાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget