શોધખોળ કરો

23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાનું થશે બંધ, જાણો શું છે કારણ?

1/3
 નવી દિલ્લી: દેશભરમાં 23 માર્ચે આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ ઠપ થઈ જશે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI એ જણાવ્યું કે આધાર સાથે જોડાયેલ સોફ્ટફેરને અપડેટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તમામ આધાર કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે કે 23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા બંધ રહશે.

2/3
 અપડેટ થઈ જાય ત્યાં સુધી આધારનું કામ બંધ રહેશે. આ સૉફ્ટવેરને અપડેટ કરવા માટે કેટલો સમય લાગશે તે અંગે કોઈ સ્પષ્ટા નથી. સૂત્રો પ્રમાણે થોડોક સમય લાગી શકે છે. જ્યાં સુધી સોફ્ટવેર અપડેટ નહીં થાય ત્યાં સુધી આધાર બનાવવાનું કામ બંધ રહેશે. જો કે સોફ્ટવેર અપડેટ પહેલા આધાર કાર્ડનું કામ ચાલુ રહેશે.

3/3
 જણાવી દઈએ કે, આધાર કાર્ડ બનાવવા માટે એક ખાસ પ્રકારના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફ્ટવેર દ્વારા આંખના રેટિના અને ફિંગર સ્કેન કરવામાં આવે છે. વ્યક્તિનું નામ અને સરનામું પણ રજિસ્ટર કરવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget