શોધખોળ કરો
Advertisement
ABP Exit Poll: એકવાર ફરી બની શકે છે મોદી સરકાર, જાણો NDAને કેટલી મળી શકે છે સીટ?
LIVE
Background
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 277 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 130 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 135 બેઠકો આવી શકે છે.
22:15 PM (IST) • 19 May 2019
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 277 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 130 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 135 બેઠકો આવી શકે છે.
22:15 PM (IST) • 19 May 2019
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, લોકસભાની 542 બેઠકોમાંથી એનડીએના ખાતામાં 267 બેઠકોનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને 127 બેઠકો મળતી જોવા મળી રહી છે અને અન્યના ખાતામાં 148 બેઠકો આવી શકે છે.
20:31 PM (IST) • 19 May 2019
એબીપી ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ટીડીપીને પાંચ અને વાઇએસઆર કોગ્રેસ પાર્ટીને 20 બેઠકો મળી શકે છે. કોગ્રેસ અને ભાજપ અહી ખાતુ પણ ખોલાવી નહી શકે. નોંધનીય છે કે રાજ્યમાં લોકસભાની 25 બેઠકો છે.
20:19 PM (IST) • 19 May 2019
ABP ન્યૂઝ-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર, કોગ્રેસને પંજાબમાં આઠ બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે ભાજપ અને આપના ખાતામાં બે-બે અને અકાલી દળના હિસ્સામાં એક બેઠક આવી શકે છે. 2014ની સરખામણીએ કોગ્રેસને પંજાબમાં પાંચ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે.
20:22 PM (IST) • 19 May 2019
એક્ઝિટ પોલ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી શકે છે.પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 16, ટીએમસીને 24 અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંયા ભાજપને માત્ર 2 સીટ જ મળી હતી. મમતા બેનર્જીની ટીએમસીએ 2014માં 42માંથી 34 સીટ પર વિજય મેળવ્યો હતો.
Load More
Tags :
ABP Exit Poll LIVEગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement