શોધખોળ કરો

રામ રહીમને છે ત્રણ પુત્રી, એક પુત્રઃ પુત્ર છે કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાનો જમાઈ ? જાણો વિગત

1/4
હનીપ્રીત બાબા સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હનીપ્રીત બાબા રામ રહીની ફિલ્મોની એક્ટિંગ અને ડિરેક્શનનું કામ પણ જોવે છે. હનીપ્રીતને હેલિકોપ્ટરમાં ઉડવાનો શોખ છે. તેની લાઇફ સ્ટાઇલ પણ કોઇ પણ એક્ટ્રેસને શરમાવે તેવી છે.

2/4
ગુરમીતની બે દીકરીઓના લગ્ન થઇ ગયા છે. તેમની મોટી દીકરી ચરણપ્રીત, બીજી દીકરીનું નામ અમનપ્રીત ઇસા છે. જ્યારે ગુરમીતની ત્રીજી દીકરી હનીપ્રીત ઇશા દત્તક લીધેલી દીકરી છે.

3/4
નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઇ અદાલતે સાધ્વી પર રેપ કેસ મામલે દોષિત ઠેરવતા હરિયા-પંજાબ સહિત અનેક રાજ્યોમાં હિંસા ફેલાઇ હતી. આ નિર્ણય બાદ બાબા રામ રહીમની લાઇફસ્ટાઇલને લઇને પણ ખૂબ ચર્ચા છે. બાબા રામ રહીમના પરિવારમાં ત્રણ દીકરો અને એક દીકરો છે. એક દીકરી ફિલ્મોમાં કામ કરે છે.

4/4
બાબા રામ રહીમના દીકરા જસપ્રીત ઇશાની પત્ની હુસ્નમીત ઇશા બઠિંડાના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરમિંદર સિંહની દીકરી છે. ગુરમીતના દીકરાનું નામ જસપ્રીત ઇશા છે જે ડેરા સચ્ચા સૌદાનું મેનેજમેન્ટ જોવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget