શોધખોળ કરો

એર ઈન્ડિયાનું ટ્વીટર એકાઉન્ટ હેક, તુર્કી ભાષામાં કર્યું ટ્વીટ

1/3
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેકિંગ પાછળ તુર્કીની સાઈબર આર્મી Ayildiz Timનો હાથ છે. આ ગ્રૂપે આ પહેલાં પણ ઘણાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા હોવાનો આરોપ છે. હેકર્સે એર ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટથી વિવાદિત ટ્વિટ કરવાની સાથે સાથે તેનું નામ પણ બદલી દીધું છે. તેના કારણે તેના હેંડલથી વેરિફાઈડ બ્લૂ રંગનો માર્ક પણ હટાવી દીધો છે.

2/3
એર ઈન્ડિયાનું ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ હેક કર્યા પછી આ એકાઉન્ટથી તુર્કી ભાષામાં આતંકવાદને સમર્થન કરતી ટ્વિટ કરવામાં આવી હતી. ટ્વિટ પછી જે રિટ્વિટ આવ્યા તેમાં લખવામાં આવ્યું હતું કે,તમારુ એકાઉન્ટ ટર્કિશ સાઈબર આર્મી Ayildiz Tim દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. તમારો જરૂરી દરેક ડેટા પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

3/3
નવી દિલ્લી: દેશની સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારે ટર્કિશ હેકર્સે એર ઈન્ડિયાનું ટ્વિટર એકાઉન્ટને હેક કરી લીધું છે. ત્યારબાદ એર ઈન્ડિયાના એકાઉન્ટ પર ફોટો અને ખોટી ટ્વિટ પોસ્ટ કરવામાં આવી હતી. હેકર્સે ખોટી માહિતી ફેલાવાના હેતુથી લખ્યું કે, એક જરૂરી સુચના, અમારી બધી ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. અમે હવે તુર્કીની એરલાઈન્સ સાથે ઉડાણ કરીશું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget