શોધખોળ કરો

તિરંગાવાળું પગલૂંછણિયું વેચવા પર સુષમાની Amazonને ફટકાર

1/4
હકીકતમાં અતુલ ભોબે નામની એક વ્યક્તિએ ટિ્વટ કરીને કેનેડામાં વેચાઇ રહેલા ડોરમેટ વિશે જાણકારી આપી હતી અને વિદેશપ્રધાનને મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.

2/4
સુષમાએ ટિ્વટ કરીને કહ્યું હતું કે એમેઝોને તાકીદે અમારા તિરંગાનું અપમાન કરનાર તમામ પ્રોડક્ટ્સને હટાવી દેવી જોઇએ. સુષમાએ ટિ્વટમાં કહ્યું જો આમ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે કોઇપણ એમેઝોન અધિકારીઓને વિઝા નહીં આપીએ અને પહેલા આપવામાં આવેલા વિઝાને પણ રોકી દેવામાં આવશે.

3/4
નવી દિલ્હીઃવિશ્વની સૌથી મોટી અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનની ભારતમાં મુશ્કેલી વધી શકે છે. ભારતીય તિરંગાના અપમાન પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે એમેઝોનને માફી માગવા કહ્યું છે અને પોતાની વેબસાઈટ પરથી તિરંગાનું અપમાન કરતી તમામ પ્રોડક્ટને તાત્કાલીક હટાવવા કહ્યું છે.

4/4
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં એમેઝોનની વેબસાઇટ પર ભારતીય તિરંગાના રૂપમાં બનેલા ડોરમેટ (પગલૂંછણિયા) વેચવાની ઘટના સામે આવ્યા બાદ એમેઝોનને તાત્કાલિક રીતે તેનું વેચાણ રોકવા અને બિનશરતી માફી માગવા કહેવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget